લીલી હળદર નું સલાડ 

Falguni chudasama
Falguni chudasama @cook_25888867
junagadh gujrat

#GA4
#Week 21

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચથી સાત મિનિટ
ચાર લોકો માટે
  1. ૧ નંગલીલી હળદર નો ટુકડો
  2. ૧ નંગલીંબુ
  3. સ્વાદ પ્રમાણેનામક
  4. કાલી મિર્ચ પાઉડર

રાંધવાની સૂચનાઓ

પાંચથી સાત મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો

  2. 2

    હળદર ને ધોઈ અને તેના નાના નાના ટુકડા કરી લો ત્યારબાદ તેમાં થોડું મીઠું તથા થોડો કાલે mirch ના પાઉડર છાંટો ત્યારબાદ તેમાં 1/2 લીંબુ નીચોવી દો અને બધું બરાબર મિક્સ કરી દો તૈયાર છે તમારું લીલી હળદર નું સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni chudasama
Falguni chudasama @cook_25888867
પર
junagadh gujrat

Similar Recipes