ટામેટાં નો સૂપ(Tomato soup recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી જ સામગ્રીને તૈયાર કરી લો.
- 2
ત્યારબાદ ટામેટાના ટુકડા કરી અને બોઈલ કરવા માટે મૂકો તથા તેમાં થોડું મીઠું એડ કરો.
- 3
ટામેટાં બોઈલ થઈ ગયા બાદ તેને થોડીવાર ઠંડા થવા દો ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરો.
- 4
ત્યારબાદ ક્રશ થયેલા ટામેટાની પ્યુરી ને ગરણી થી ગાળી લો.
- 5
ત્યાર બાદ તૈયાર થયેલા સૂપમાં બધા મસાલા એડ કરો તથા લસણની પેસ્ટ નાખી પાંચ મિનિટ માટે ઉકળવા મૂકો.
- 6
સુપ બરાબર બોઈલ થઈ ગયા બાદ 1/2 ચમચી પાણીમાં કોર્નફ્લોરનું મિશ્રણ એડ કરો. ત્યારબાદ તેને સુપ સાથે મિક્સ કરો અને બે મિનિટ માટે બોઈલ થવા દો. તૈયાર છે તમારો તીખો અને ચટપટો મસાલેદાર ટામેટાં સૂપ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ટોમેટો સૂપ(Tomato soup Recipe in Gujarati)
#GA4#Week10#soupસૂપ નું નામ સાંભળે એટલે દિમાગ માં મારા પેહલા ટોમેટો સૂપ જ આવે. ઘર માં ઉપલબ્ધ હોઈ એવી ઘરેલુ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે. Nilam patel -
-
-
-
-
ટોમેટો નું સૂપ (tomato soup recipe in Gujarati)
#GA4#week7 શિયાળામાં દેશી ટામેટાં ની જમાવટ Mayuri Kartik Patel -
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
હમણાં વર્ષા ઋતુની મઓસમ ચાલે છે. ત્યારે ઝરમઝર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે કઇક ગરમ ગરમ ખાવાનું કે પીવાનું મન થાય છે તો હું આજે લઇ ને આવી છું ટોમેટો સૂપ ખુબજ ઝડપથી બની જતી વાનગી છે તો ચાલો બનાવીએ ટોમેટો સૂપ.#RC3#લાલ વાનગી#ટોમેટો સૂપ Tejal Vashi -
-
-
-
-
-
-
-
-
-
-
ગાજર,ટામેટાં અને દૂધીનો સૂપ(gajar,tomato & dudhino soup recipe in gujarati)
#GA4#week10#soup Shah Pratiksha -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14086379
ટિપ્પણીઓ