લીલી હળદર નું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)

Jagruti Vishal @cook_23228940
લીલી હળદર નું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ હળદરની સારી રીતે ધોઈ અને તેની છાલ કાઢી નાખો ત્યારબાદ ગોળ નાની સ્લાઈસ માં સમારી લેવી હવે તેમાં એક ચમચી રાઈના કુરિયા નાખો
- 2
ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાઉડર નાખો
- 3
હવે તેમાં મીઠું અને એક આથેલાં લીંબુ નાખો જો તમારી પાસે આથેલાં લીંબુ ના હોય તો લીંબુનો રસ પણ ચાલે અથવા વિનેગર પણ ચાલે હવે તેમાં બે ચમચી લીંબુનો રસ નાખો અથવા આથેલા લીંબુ પાણી નાખો અને આ બધું મિક્સ કરી નાખો
- 4
તો તૈયાર છે જલ્દી થી બની જાય એવું યમ્મી, ટેસ્ટ એન્ડ હેલ્થી ઓઇલ ફ્રી લીલી હળદર નું અથાણું અમારા ઘરમાં તો બધા નું ફેવરિટ છે તો તમે પણ ટ્રાય કરજો😋😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લીલી હળદરનું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
#GA4#Week21#Raw turmericશિયાળુ અથાણા Trushti Shah -
-
લીલી હળદર નું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
#GA4#WeeK21#raw turmeric Yamuna H Javani -
લસણ લીલી હળદર ગાજરનું ખાટું અથાણું (Lasan Lili Haldar Gajar Khatu Athanu Recipe In Gujarati)
અથાણું સ્વાદમાં ખૂબ જ સારું લાગે છે લસણ એ લોહીને પતલુ કરે છે અને લીલી હળદર લોહીને શુદ્ધ કરે છે અને ઉધરસ માટે પણ ખૂબ જ સારી છે અને શિયાળા મા કફ પણ નથી થતો ગાજર આંખ માટે ખૂબ જ સારું છે તો આ અથાણું ખૂબ જ હેલ્ધી પણ છે #WP Aarati Rinesh Kakkad -
-
આથેલી લીલી હળદર (Aatheli Lili Haldar Recipe In Gujarati)
#GA4#Week21 લીલી હળદર શિયાળામાં રોટલી, શાક, સલાડ અને સાથે લીલી હળદર તો હોય હોય ને હોય જ...... તેના વગર તો જમણન અધુરુ .....જ લાગે Prerita Shah -
-
લીલી હળદર મરચા નું અથાણું (Lili Haldar Marcha Athanu Recipe In Gujarati)
#GA4#Week21#turmeric Flora's Kitchen -
લીલી હળદરનું ખાટું મીઠું અથાણું (Lili Haldar Khatu Mithu Athanu Recipe In Gujarati)
લીલી હળદરના તો જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છે શિયાળામાં હળદર ખાવી જોઈએ આ ખાટું મીઠું અથાણું ખુબ જ સરસ લાગે છે#GA4 #Week21 Shethjayshree Mahendra -
-
-
-
-
-
લીલી હળદર નું અથાણું(Lili haldar Pickle recipe in Gujarati)
#GA4#week21 Lili haladal Jayshree Chauhan -
-
લીલી હળદર નું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
શિયાળાની મોસમમાં લીલી હળદર ખુબ જ સરસ આવતી હોય છે અને જે હેલ્થ માટે પણ ખૂબ સારી છે આંબા હળદર પણ એટલી જ ગુણકારી છે અને આદુ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે આ રીતે તમે તેને આખું વર્ષ સુધી રાખી શકો છો Tasty Food With Bhavisha -
-
લીલી હળદરનું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
રો turmric લીલી હળદર#GA4 #Week21 Bina Talati -
રાજસ્થાની સ્ટાઈલ લીલી હળદર નું અથાણું (Rajasthani Style Lili Haldar Athanu Recipe In Gujarati)
#WP#અથાણાંરેસીપી#MBR10#WEEK10#lilihaldarrecipe#picklerecipe#RajsthaniStyleFreshTurmericPicklerecipeરાજસ્થાની સ્ટાઈલ લીલી હળદર નું અથાણું આજે મેં બનાવ્યું છે...આ ખાટું, તીખું અને ચટપટું લીલી હળદર નું અથાણું બાળકો થી લઈ કોઈપણ ઉંમર ની વ્યક્તિ જે હળદર ખાવા ની ના પાડતી હોય એને પણ ભાવશે....ને હળદર ના ફાયદા બારેમાસ મળતા રહેશે.□ આ અથાણું આખું વર્ષ સુધી બગડતું નથી પણ તેમાં તેલ ડુબાડુબ ઉમેરવું. Krishna Dholakia -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14550907
ટિપ્પણીઓ