ખાખરા પીઝા (Khakhra Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પીઝા સોસ માટે એક વાટકા મા ટોમેટો કેચપ, રેડ ચીલી સોસ અને પીઝા સીસનીંગ નાંખી મીક્ષ કરો.
- 2
હવે ખાખરા પર પીઝા સોસ લગાવી કેપ્સીકમ, કાંદા, મકાઈ દાણા નાંખી ચાટ મસાલો અને લીલી ચટણી નાંખો.
- 3
હવે પીઝા કટર થી ધીમે ધીમે કાપો. તેના ઉપર સેવ અને ચીઝ નાંખી પીરસો. તૈયાર છે ખાખરા પીઝા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પીઝા ખાખરા (Pizza Khakhra Recipe In Gujarati)
#SF#KSJ#Week2#RB1પીઝા એ નાના અને મોટા સૌની ફેવરેટ વાનગી હોય છે અને street food માંખૂબ જ ફેમસ વાનગી છે તો આજે હું એમાં થોડું ઇનોવેશન સાથે એક રેસિપી બનાવીને લાવી છું જેમાં મેંદો પણ ન આવે અને હેલ્ધી પણ બની રહે અને નાસ્તા માટે બેસ્ટ આઇટમ છે ઘઉંના ખાખરા જે ખાવામાં પણ હલકા અને પચવામાં પણ ઉઝી હોય છે અને છોકરાઓને એના ઉપર પીઝા ની જેમ બનાવીને આપે તો નાના-મોટા સૌને ખાવામાં પણ ખૂબ ભાવે છે તો મારું ખુદ નું ઈનોવેશન નાસ્તામાં ડીનરમાં કે ગમે ત્યારે તમે સર્વ કરી શકો છો Dips -
-
-
-
-
-
-
મસાલા ખાખરા પીઝા (Masala Khakhra Pizza Recipe In Gujarati)
#KCખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
-
-
-
-
-
-
-
-
-
થેપલા પીઝા (Thepla Pizza Recipe In Gujarati)
#GA4#Week22#PIZZA પીઝા તો ધણી બધી જાતના બને છે. મેં આજે થેપલા પીઝા બનાવ્યા છે. Dimple 2011 -
-
બ્રેડ પીઝા વિથ ઇન્સ્ટન્ટ પીઝા સોસ (Bread Pizza With Instant Pizza Sauce Recipe In Gujarati)
#GA4#Week22 Sweety Lalani -
-
ખાખરા પિઝા(Khakhra Pizza Recipe in Gujarati)
#GA4#week17#cheese#cheesetavakhakhrapizza Sneha kitchen -
-
-
-
-
-
-
પીઝા ઢોસા (Pizza Dosa Recipe in Gujarati)
#GA4 #Week22#Pizza#CookpadGujarati#cookpadindiaપીઝા ઢોસા Henal Kothadiya _ #HENALs_Kitchen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14552106
ટિપ્પણીઓ