પાલક થેપલા (Palak Thepla Recipe In Gujarati)

Komal Pandya
Komal Pandya @cook_24257104

#GA4
#Week20
#Thepla
પાલક ના થેપલા બનાવવા મા સરળ છે અને ટેસ્ટી પણ..છોકરા ઓ અને વૃદ્ધો માટે બહુ સારા છે જે પાલક નો ખાતા હોય તો થેપલા મા નાખી ને બનાવવા થી એ લોકો ને ભાવશે.

પાલક થેપલા (Palak Thepla Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week20
#Thepla
પાલક ના થેપલા બનાવવા મા સરળ છે અને ટેસ્ટી પણ..છોકરા ઓ અને વૃદ્ધો માટે બહુ સારા છે જે પાલક નો ખાતા હોય તો થેપલા મા નાખી ને બનાવવા થી એ લોકો ને ભાવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨o minit
  1. ૧વાટકો ઘઉં નો લોટ
  2. ૧ વાડકીસમારેલી પાલક
  3. મીઠું
  4. ૧ ચમચીલાલ મરચુ
  5. ૧/૨ ચમચીધાણાજીરૂ
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૧/૪ ચમચીહિંગ
  8. ૩-૪ ચમચીતેલ મોણ માટે
  9. તેલ થેપલા સેકવા માટે

રાંધવાની સૂચનાઓ

૨o minit
  1. 1

    સૌ પ્રથમ પાલક ને સમારી તેને ૧ બાઉલ માં ૨ થી ૩ મિનીટ માટે ઉકાળી લો.એટલે તેનો ગ્રીન કલર જળવાઈ રે.

  2. 2

    ત્યારબાદ ઘઉં ના લોટ મા પાલક,મીઠું,મરચું,ધાણાજીરું,હળદર,હીંગ ને તેલ નાખી બધું હલાવી લો.

  3. 3

    હવે ઠેપલા નો લોટ બાંધી લો.

  4. 4

    ત્યારબાદ નાના ગોરના કરી વણી ને તેલ મા થેપલા ને સેકી લો.

  5. 5

    હવે થેપલા સર્વ કરવા માટે રેડી છે.......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Pandya
Komal Pandya @cook_24257104
પર

Similar Recipes