મિક્સ લોટ ના થેપલા (Mix Flour Thepla Recipe In Gujarati)

Khushbu Japankumar Vyas @Khush
મિક્સ લોટ ના થેપલા (Mix Flour Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ત્રણેય પ્રકારના લોટને મિક્સ કરી અને તેમાં ઉપર મુજબના બધા મસાલા એડ કરો
- 2
ત્યારબાદ તેમાં સમારેલી કોથમીર અને મોણ માટે તેલ ઉમેરો ત્યારબાદ થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધો
- 3
ત્યારબાદ લુવા પાડી અને થેપલા ને વાણી અને લોઢી પર ચોડવા માટે મૂકો અને બંને બાજુ સારી રીતે તે લગાડી અને થેપલા ને શેકી લો તો તૈયાર છે મિક્સ લોટ ના થેપલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બાજરી ના લોટ ના થેપલા (Bajri Flour Thepla Recipe In Gujarati)
#GA4#Week24#Bajri#post2ઠંડીની સીઝનમાં બાજરીના થેપલાઅને તેમાં મેથીની ભાજી એડ કરીને કોથમીર એડ કરીને બનાવેલા થેપલા ખાવાની બહુ જ મજા આવે છે .તો આજે મેં મેથી બાજરીના થેપલા બનાવ્યા છે. Jyoti Shah -
મિક્સ લોટ ના થેપલા
#GA4#week20#cookpadindia#theplaઆ પિકનિક સ્પેશ્યલ દહીં અને થેપલા ખુબજ જાણીતા છે.કોઈ મુસાફરી હોય કે પિકનિક કે પ્રસંગ આ થેપલા પેહલા યાદ આવે છે. Kiran Jataniya -
-
મેથી ની ભાજી ના શાક ના થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4 #Week20 મેથી હેલ્થ માટે બહુ સારી છે અને શિયાળામાં તો એ ભરપૂર આવે છે જનરલી બાળકો મેથીનું શાક બહુ ખાતા હોતા નથી એટલા માટે હું આવી રીતે થેપલા બનાવું છું જેમાં 2 ચમચા લોટમાં એક આખું મેથીનું પૂરીયુ નાખી દહીં તોયે એ થેપલા માંથી એક પણ મેથી નીકળતી પણ નથી અને સહેલાઇથી ગોળ અને રૂ જેવા સોફ્ટ થેપલા થાય છે અને બાળકો ખુશી ખુશી આ થેપલા ખાઈ લિયે છેJagruti Vishal
-
પાલક થેપલા (Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Theplaપાલક ના થેપલા બનાવવા મા સરળ છે અને ટેસ્ટી પણ..છોકરા ઓ અને વૃદ્ધો માટે બહુ સારા છે જે પાલક નો ખાતા હોય તો થેપલા મા નાખી ને બનાવવા થી એ લોકો ને ભાવશે.Komal Pandya
-
મિક્સ ફ્લોર ભટુરે(mix flour bhutre recipe in Gujarati)
# સુપરશેફ 2આ ભટુરા મેં મારી રીતે જાતે ક્રીએશન કર્યું છે આગળ ભટુરા થોડા ટેસ્ટમાં સ્પાઈસી બનતા હોવાથી ઠંડા વાતાવરણમાં સારા લાગે છે આમાં મેં ત્રણ જાતના લોટ મિક્સ કરી અને તેમાં બધા ઘરમાં રહેલા spice મિક્સ કરી એક ટ્રેડિશનલ spicy ટેસ્ટ આપ્યો છે જે આપણે સવારે નાસ્તામાં ચા સાથે લઈ શકીએ છીએ તેમજ રાત્રે જમવામાં દહીં સબ્જી સાથે પણ લઈ શકીએ છીએ જો ઘરમાં કોઈ બાજરાનો લોટ કે મેથી કે આવું કંઈપણ ન ખાતા હોય તો આમાં બધું મિક્સ કરી અને તેને ખવડાવી શકાય છે આ ભટુરા બીમાર વ્યક્તિ ને જો ખાવાનું કંઈ ન ભાવતું હોય તો આ ટેસ્ટી ભટુરા ઘી મા ફ્રાય કરી તેની ખવડાવી શકાય છે જેથી તેની વીકનેસ દૂર થશે અને તેને સ્વાદ પણ આવશે parita ganatra -
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Theplaમેથી ના થેપલા મારી પ્રીય આઈટમ છે તેથી મે આજે થેપલા બનાવ્યા છે. Vk Tanna -
-
-
મિક્સ લોટ ના પરાઠા (Mix Flour Paratha Recipe In Gujarati)
જુવાર બાજરી અને ઘઉં ના પરોઠા(મિક્સ લોટ ના પરાઠા) Shilpa Kikani 1 -
મેથી અને મિક્સ લોટ ના થેપલા
#પરાઠાથેપલા અહી મેથી સાથે બાજરાનો,ઘઉં નો અને ધાણા ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવ્યા છે એક વાર ખાઓ તો સ્વાદ ના ભુલાય,સ્વાદિષ્ટ અને પૌષ્ટિક થેપલા. Varsha Karia I M Crazy About Cooking -
-
-
મિક્સ વેજ થેપલા (Mix veg thepla recipe in gujarati)
#જુલાઈ #માઇઇબુકજો તમારા બાળકો વેજીટેબલ્સ ન ખાતા હોય તો તમે તેમને ખવડાવો મસ્ત ગ્રીન કલરના વેજીટેબલ્સ ના પોષણથી ભરપુર મિક્સ વેજ થેપલા. Urvi Shethia -
-
થેપલા (Thepla Recipe in Gujarati)
#GA4#WEEK20#THEPLAગુજરાતી ઓની ઓળખ એટલે માત્ર થેપલા.સવાર ના નાસ્તા મા કે લંચ મા કયો કે ડીનર મા કે પછી ટીફીન મા કે ટા્વેલીંગમા થેપલા બધા મા ફીટ થઈ જાય. મીક્ષ વેજ, દૂધી,વગેરે માથી થેપલા બનાવાય છે. મેં અહીં મેથી અને કોથમીર નો યુઝ કરી ને થેપલા બનાવ્યા છે. mrunali thaker vayeda -
કોથમીર ના થેપલા
બાળકો કોથમીર ટાળી ને વાનગી ખાય છે એટલે મેં ઘઉં ના લોટ માં કોથમીર નાખી મસ્ત મજેદાર થેપલા બનાવ્યાં છે આવા વિટામીન વાળા "કોથમીર ના થેપલા " તમે જરૂર થી બનાવો ને તમારા બાળકો ને લંચ બોક્સ માં આપો.⚘#અમદાવાદ Urvashi Mehta -
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20મેથી ના થેપલા ને મસાલા મરચાShital Bhanushali
-
ઘઉં -બાજરી ના લોટ ના લસણવાળા થેપલા (Wheat Garlic Thepla Recipe in Gujarati)
#GA4#week20#Thepla Nisha -
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadgujarati#cookpadindia ગુજરાતી લોકોના ઘરમાં ક્યારેક ને ક્યારેક થેપલા તો બનતા જ હોય છે. ઘઉં ના થેપલા બાજરા ના થેપલા થેપલા મેથીના થેપલા અને તે જ રીતે દૂધીના થેપલા પણ બનતા હોય છે. મેં આજે દૂધીના થેપલા બનાવ્યા છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે આ ઉપરાંત દુધી માં રહેલા પોષક તત્વોથી આપણા શરીરને પણ ઘણો ફાયદો થાય છે બાળકો જ્યારે દૂધીનું શાક નથી ખાતા હોતા ત્યારે તેમને આ રીતે દૂધી ખવડાવી શકાય છે. દૂધીના થેપલા સવારના નાસ્તામાં, સાંજના જમણમાં, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે યાત્રા પ્રવાસમાં સાથે લઈ જવામાં પણ વાપરી શકાય છે. Asmita Rupani -
મકાઈ ના થેપલા (Corn Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 #theplaમકાઈ ના થેપલા બનાવવામાં સરળ અને ખાવામાં પણ મજા આવે છે. Ekta Pinkesh Patel -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20ગુજરાતી ઓ ના થેપલા દુનિયામાં ખૂબ પ્રખ્યાત છે.એમાં પણ વેરીએશન કરીએ છીએ.તો આવા જ ટેસ્ટી અને હેલ્ધી દૂધી ના થેપલા બનાવીશું. Chhatbarshweta -
તલ અને કોથમીર ના થેપલા (Til Kothmir Thepla Recipe In Gujarati)
#GA4 #Week20#આ થેપલા માં ભરપૂર કોથમીર અને તલ નાખીને બનાવ્યા છે જે હેલ્થ માટે ખૂબ જ સારા છે અને ખૂબ જ ટેસ્ટી બને છે આને નાસ્તામાં અથવા ડિનરમાં બનાવી શકાય છે Kalpana Mavani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14515659
ટિપ્પણીઓ