સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક બાઉલ માં બંને લોટ લો. તેમાં મીઠું અને તેલ નાખી ને ઠંડા પાણીથી રોટલી જેવો લોટ બાંધી લો.
- 2
હવે તેમાંથી નાના લુવા લઈ ને પાતળી રોટલી વણી લો.હવે તેને લોઢી મા બંને બાજુ કાચી પાકી શેકી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.ત્યાર બાદ તેમાં આદુ અને લસણ ની પેસ્ટ નાખો.ત્યાર બાદ તેમાં ડુંગળી અને ગાજર નાખો.તે થોડું ચડી જાય પછી તેમાં કોબી અને કેપ્સીકમ નાખો.
- 4
હવે તેમાં ચીલી સોસ,સોયા સોસ અને મીઠું નાખી ને હલાવી લો ત્યાર બાદ તેમાં બાફેલા નુડલ્સ ઉમેરો અને હલાવી લો.
- 5
હવે સ્ટફિંગ ને ઠંડુ થવા દો.હવે તૈયાર કરેલી રોટલી લો તેમાં એક બાજુ બનાવેલું સ્ટફિંગ મૂકો.તેને ફરતી મેંદા ની લઇ લગાવી ને બંને બાજુ થી ફોલ્ડ કરીને રોલ વાળી લો. આ રીતે બધા રોલ વાળી ને તૈયાર કરી લો.
- 6
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં વાળેલા રોલ ને તળી લો.મે અહીં નાના રોલ બનાવ્યા છે.
- 7
બધા રોલ તળાઈ જાય એટલે તેને એક સર્વિગં પ્લેટ માં લઇ લો.તેને મે અહી કોબી, કેપ્સિકમ અને ટોમેટો કેચપ થી ગાર્નિશ કર્યા છે.
- 8
તો તૈયાર છે સ્વાદિષ્ટ એવા ચાઇનીઝ સ્પ્રિંગ રોલ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
#GA4 #Week21#spring roll Prafulla Ramoliya -
-
-
-
-
ચાઇનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
#GA4#Week3બોવાજ ટેસ્ટી લાગે છે Dilasha Hitesh Gohel -
-
-
-
-
-
-
-
ઈન્ડો ચાઈનીઝ સ્પ્રિંગ રોલ (Chinese Spring Roll Recipe In Gujarati)
ફ્રેન્ડસ ચાઈનીઝ તો બધાને ફેવરીટ હોય છે માટે અહીં ઇન્ડિયન ચાઈનીઝ કોમ્બિનેશન કરીને ઈન્ડો ચાઈનીઝ સ્પ્રીંગ રોલ બનાવ્યા છે જે ખુબ જ સરસ છે#GA4#Week2 Nidhi Jay Vinda -
-
-
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
જયારે પણ સ્પ્રિંગ રોલ ની વાત આવે ત્યારે એમ થાય કે એ તો હોટેલ મા જ ખવાય ઘરે પરફેક્ટ બનતા જ નથી પણ જો અમુક વાત નું ધ્યાન રાખી ને કરીએ તો બાર કરતા પણ ટેસ્ટી બને છે Deepika Parmar -
સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in gujarati)
#મોમમારા દીકરા માટે બનાવ્યા એના ફેવરિટ છે Jayshree Kotecha -
-
-
-
-
-
-
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
#EB#week14 મે અહી ઘણા બધા ફેરફાર કરીને સ્પ્રીંગ રોલ બનાવ્યા છે Khushbu Sonpal -
-
-
સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe in Gujarati)
#Fam#spring rollમારી આ રેસીપી મારા ફેમિલીની ખૂબ જ પ્રિય છે જે નાના અને મોટા બધાને ખૂબ જ ભાવે છે Madhvi Kotecha -
-
More Recipes
ટિપ્પણીઓ (3)