ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)

Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
Junagadh

ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 પેકેટ પારલે જી બિસ્કીટ
  2. 1 પેકેટ hide and seek બિસ્કીટ
  3. ૧ કપદૂધ
  4. 1 મોટી ચમચીકોકો પાઉડર
  5. 2 ચમચીખાંડ
  6. 2 ચમચીચોકલેટ સોસ
  7. ઈનો
  8. ચોકલેટ ચિપ્સ & કીટ કેટ (ડેકોરેશન માટે)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આપણે બધી સામગ્રી તૈયાર કરી લો બિસ્કીટ ના ટુકડા કરી બન્ને બિસ્કીટ ને મિક્સર માં ક્રશ કરી લો

  2. 2

    એક બાઉલમાં કાઢી લો હવે તેમાં કોકો પાઉડર મિક્સ કરો હવે ખાંડ નાખી મિક્સ કરી લો

  3. 3

    હવે જરૂર મુજબ દૂધ ઉમેરી બેટર રેડી કરી લો કડાઈ માં નીચે મીઠું પાથરી લો ઉપર સ્ટેન્ડ મૂકી પ્રિહિટ કરો

  4. 4

    હવે તૈયાર કરેલા બેટર માં ઇનો એડ ખુબ જ મિક્સ કરી કેક મોલ્ડ માં ભરી લો અને

  5. 5

    સ્ટીમ કરવા મૂકી દો ૨૦ મિનિટ બાદ ચેક કરો તૈયાર થાય જાય એટલે તેને ઠંડી થવા દો હવે કેક ઉપર ચોકલેટ સોસ લગાવી દો

  6. 6

    મનગમતી ચોકલેટ થી ડેકોરેટ કરો મે અહી ચોકલેટ ચિપ્સ, કિટકેટ થી ડેકોરેટ કરી છે તો તૈયાર છે ચોકલેટ કેક...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
પર
Junagadh
I love cooking 😍
વધુ વાંચો

Similar Recipes