ચોકોચીપ્સ ચોકો લડ્ડૂ(Chocochips Choco Laddu recipe in Gujarati)

Priyanka Chirayu Oza @momskitchen1
ચોકોચીપ્સ ચોકો લડ્ડૂ(Chocochips Choco Laddu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સરનો જાર લો એમાં પારલેજી બીસકીટ નાખી અને ક્રશ કરી લો. ત્યારબાદ તેમાં કોકો પાઉડર દળેલી ખાંડ અને ટોપરાનું છીણ નાખી સરખું મિક્ષ કરી લો.હવે થોડું દૂધ નાખી અને લોટ બનાવો.હવે તેના નાના નાના લાડુ વાળવા.
- 2
મિલ્ક ચોકલેટ ને ડબલ બોઈલર કરો પછી લડું ને એ ચોકલેટમાં દીપ કરું ત્યારબાદ તેની ઉપર સ્પ્રિન્કલેસ અને ચોકલેટ ચિપ્સ થી ગાર્નીશ કરવું.
- 3
આ લડ્ડુ પર વ્હાઈટ ચોકલેટ ચિપ્સ થી કોટ કરવાનો છે. લડ્ડુ ને ચોકલેટ ચિપ્સ માં રગદોળવા થી તેના પર ચોકલેટ ચિપ્સ નો કોટ લાગી જશે. ચોકો ચીપ્સ લગાવી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)
#GA4#Week 22#puzzle answer- eggless cake Upasna Prajapati -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22#EgglessCake#chocolatecake#બિસ્કીટકેક Mayuri Unadkat -
-
-
-
-
ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ (Dry fruit Chocolate Balls Recipe In Gujarati)
#goldenapron3 week 20 Karuna harsora -
-
-
-
-
ચોકો ફ્લાવર કપકેક(Choco Flower cupcake Recipe In Gujarati)
#ફટાફટગેસ ઉપર ગરમ કર્યા વગર ત્રણ વસ્તુ માજ આ ચોકો ફ્લાવર કપ કેક તૈયાર થઈ જાય છે જે મારા બાળકોને ખુબ જ પસંદ છે. Komal Batavia -
ચોકલેટ રોલ(Chocolate Roll Recipe in Gujarati)
# my first recipeમારી પહેલી રેસીપી બધાને ભાવે તેવી ગળી છે. આશા કરું છું તમે લોકો ટ્રાય જરૂરથી કરશો. Alka Bhuptani -
પારલે જી બિસ્કીટ ચોકલેટ કેક(Biscuits Chocolate Cake Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફસ્ટરેસીપી Usha Parmar -
-
-
ચોકો બિસ્કીટ થીક શેક
આમ તો આ થીક શેક Oreo cookies માંથી બનાવવામાં આવે છે. પણ આજે હું તમને મારી અલગ રીતે બનાવેલ શેકની રેસિપી શેર કરું છું. મેં આ થીક શેક બનાવવા પારલે જી, ટાઈગર, અમૂલ કુકીઝ, ઓરીયો અને બોનવીટા બિસ્કીટ લીધી છે. જો બાળકો દૂધ પીવાથી કે બિસ્કીટ ખાવાથી કંટાળ્યા હોય તો આ થીક શેકનો કદાચ સહેલાઈથી આનંદ માણી શકે છે. Urmi Desai -
-
-
-
-
-
-
-
-
-
ચોકો રોલ(Choco Roll Recipe in Gujarati)
#GA4#WEEK10#CHOCOLATE#WEEKEND#COOKPADGUJRATI#COOKPADINDIA ચોકલેટ ફ્લેવર્ડ ની વાનગી બધાં ને પસંદ હોય છે, ચોકલેટ રોલ્સ જુદી જુદી રીતે તૈયાર કરી શકાય છે. મેં મેરી બિસ્કીટ નો ઉપયોગ કરી ને આ રોલ્સ તૈયાર કરેલ છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14199141
ટિપ્પણીઓ (4)