ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)

Upasna Prajapati
Upasna Prajapati @cook_19459136

#GA4
#Week 22
#puzzle answer- eggless cake

ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4
#Week 22
#puzzle answer- eggless cake

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2બિસ્કીટ ના પેકેટ પારલે જી બિસ્કીટ
  2. ૧ કપદૂધ
  3. ૨ ચમચીખાંડ
  4. 1 મોટી ચમચીઈનો
  5. નંગડાર્ક ચોકલેટ. ૧૦ થી ૧૨
  6. 1 ચમચીબટર
  7. ૧ ચમચીકોકો પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પારલે બિસ્કીટ ના બને તેનો ભૂકો બનાવવો. તેમાં કોકો પાઉડર, ખાંડ ઉમેરો.

  2. 2

    હવે, તેમાં ધીરે ધીરે દૂધ ઉમેરો.

  3. 3

    તેમાં મેલ્ટ થાય તેવી ચોકલેટ ઉમેરો.

  4. 4

    Grease કરેલા કપ કેક મોલ્ડ ને ચોકલેટ કેક મિશ્રણ ભરો. તેના પર ડાર્ક ચોકલેટના ટૂકડાં મૂકી ને પર કેક નુ બેટર ભરો.

  5. 5

    હવે તેમાં ઇનો ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.

  6. 6

    હવે તેને પ્રેહીટ માં કેક ને ચાર મિનિટ સુધી બેક કરવા મુકો.

  7. 7

    હવે, કેક ને ઠંડી થયા કરો

  8. 8

    હવે તેના પર દળેલી ખાંડ થી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Upasna Prajapati
Upasna Prajapati @cook_19459136
પર

ટિપ્પણીઓ

Similar Recipes