રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા બાફી લો. પછી તેનો માવો તેયાર કરો.
- 2
હવે તેમાં 2 ચમચા તેલ મૂકી તેમાં તેમાં આદુ, મરચા અને લસણની પેસ્ટ સોતળો. હવે તેમાં ડુંગળી ની પેસ્ટ નાખો.તે સોતળાઈ જાય પછી તેમાં ટામેટા ની પેસ્ટ નાખો.
- 3
ત્યારબાદ તેમાં પેસ્ટ સોતળાઈ જાય પછી તેમાં બધા મસાલા એડ કરો. અને આ પેસ્ટ થોડી બાઉલમાં કાઢી લો.હવે તેમાં બટાકા ના માવો એડ કરો.તેમાં કોથમીર ઉમેરો.
- 4
હવે નોન સ્ટિક લોઢી માં ધીમો ગેસ રાખી તેમાં ઘી મૂકી પીઝા ના બન લો.તેમાં સોસ લગાડી.તેમાં મિક્સ ગ્રેવી બટાકા નો મસાલો એડ કરો.તેમાં સોસ અને મિક્ષ ગ્રેવી એડ કરો.અને તેમાં ચીઝ ખમણો. ગરમ સવે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ પીઝા વિથ ઇન્સ્ટન્ટ પીઝા સોસ (Bread Pizza With Instant Pizza Sauce Recipe In Gujarati)
#GA4#Week22 Sweety Lalani -
-
-
-
-
-
-
-
-
-
-
-
જૈન પીઝા સોસ (Jain Pizza Sauce Recipe in Gujarati)
#GA4#Week22#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14579557
ટિપ્પણીઓ