મેથીના ચીલા (Methi Chila Recipe in Gujarati)

Payal Panchal
Payal Panchal @cook_28469726

મેથીના ચીલા (Methi Chila Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 mnt
4 સર્વિંગ્સ
  1. ચણાનો લોટ ૨વાટકી
  2. 2ચમચા ઘઉંનો જાડો લોટ
  3. 1ચમચો ચોખાનો લોટ
  4. આદુ મરચા લસણ વાટેલા
  5. સ્વાદાનુસાર મીઠું
  6. 1 વાટકીમેથીની ભાજી ઝીણી સમારેલી
  7. ૧ચમચો છીણેલું ચીઝ
  8. 1 ચમચીદહીં

રાંધવાની સૂચનાઓ

20 mnt
  1. 1

    એક તપેલીમાં બધી વસ્તુનું મિશ્રણ નાખી તેમાં સ્વાદાનુસાર મીઠું આદુ-મરચા-લસણની પેસ્ટ અને થોડું દહીં ઉમેરો

  2. 2

    હવે તેમાં પાણી નાખી પુડલા ઉતરે તેવું મિશ્રણ તૈયાર કરવું

  3. 3

    તેમાં થોડું છીણેલું ચીઝ નાખવો

  4. 4

    હવે તવી ગરમ કરી તેના પર ખીરું થોડું ઘટ્ટ પાથરવો તેલ કે બટર થી બંને બાજુ લાલ થાય તેમ શેકાવા દેવું

  5. 5

    આપના મેથી ના પુડલા તૈયાર છે તેને સોસ કે લીલી ચટણી સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Panchal
Payal Panchal @cook_28469726
પર

ટિપ્પણીઓ

Similar Recipes