વેજ ચીઝી પીઝા (Veg Cheesy Pizza Recipe in Gujarati)

Shruti Unadkat
Shruti Unadkat @cook_26690526

વેજ ચીઝી પીઝા (Veg Cheesy Pizza Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1 લોકો
  1. 1પીઝા બેઝ
  2. 50 ગ્રામમોઝરેલા ચિઝ
  3. 50 ગ્રામચિઝ
  4. 1/4 કપમકાઈ બાફેલ
  5. 1/4 કપકેપ્સીકમ
  6. 1/4 કપટમટું
  7. 1/4 કપગાજર
  8. 3 ચમચીપીઝા સોસ
  9. ચપટીરેડ ચીલી ફ્લેક્સ
  10. ચપટીઓરેગનો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પીઝા બેઝ પર પીઝા સોસ,મકાઈ,ગાજર,કેપ્સીકમ,ટમટું,મોઝરેલા ચિઝ,ચિઝ,ઓરેગનો,રેડ ચીલી ફ્લેક્સ બધુ નાખી ધીમા ગેસે મુકી.5 થી 7 મિનિટ થવાં દો.પછી તેને સોસ સાથે સર્વ કરો તો ત્યાર છે વેજ ચિઝી પીઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shruti Unadkat
Shruti Unadkat @cook_26690526
પર

Similar Recipes