રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. 500 ગ્રામટામેટા
  2. ચારથી પાંચ લાલ સુકા મરચા
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૨ ચમચીખાંડ
  5. તેલ વઘાર માટે
  6. ૧ ચમચીરાઈ
  7. ૫-૬કળીલસણ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ટામેટા અને સૂકા લાલ મરચા ને બોઈલ કરી લો.પછી તેને એક પ્લેટમાં કાઢો.ઠંડુ પડે એટલે ટામેટાની છાલ કાઢી તેને મેશ કરી લો.

  2. 2

    સૂકા લાલ મરચા ને મિક્સરમાં લઈ અધકચરા વાટી લો.ત્યારબાદ એક કડાઈમાં મેશ કરેલા ટામેટા અને મરચાં એડ કરો.પાણી બળે ત્યાંસુધી તેને મધ્યમ આંચ પર હલાવો.

  3. 3

    હવે તેનો વઘાર કરો.વઘારીયા માં બે ચમચી તેલ લઈ તેમાં રાઈ અને લસણ ઉમેરો.લસણ સાંતળાઈ જાય પછી સોસ પર વધાર રેડો.

  4. 4

    આ પીઝા સોસ ને સર્વિંગ બાઉલમાં કાઢી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Trushti Shah
Trushti Shah @cook_27771490
પર

Similar Recipes