વેજ ચીલા (Veg Chila Recipe in Gujarati)

H S Panchal
H S Panchal @cook_15769872

#Week22
#GA4.
#વેજ રવા ચીલા
મે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે રવા ચીલા આશા રાખું છું આપને પણ ગમશે.

વેજ ચીલા (Veg Chila Recipe in Gujarati)

#Week22
#GA4.
#વેજ રવા ચીલા
મે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે રવા ચીલા આશા રાખું છું આપને પણ ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીરવો
  2. ૨ ચમચીચોખા નો લોટ
  3. ૧ વાટકીદહીં
  4. ગાજર
  5. કાદો
  6. સીમલા મરચુ
  7. લીલુ મરચુ
  8. ૧ ચમચીલીલા મરચા ની પેસ્ટ
  9. ૧/૨ ચમચીચાટ મસાલો
  10. ૧ ચમચીસાંભર મસાલો
  11. કોથમીર
  12. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્સરમાં સોજી દહીં નાખી ને સ્મુત પેસ્ટ કરી લો સેમ ઢોસા જેવુ.,..

  2. 2

    પછી એના ગાજર, સીમલા મરચુ સમારી ને એડ કરો...

  3. 3

    મીઠુ, લીલા મરચા ની પેસ્ટ, કા઼દા બધુ નાખી વે કોથમીર નાખી બરાબર મિક્ષ રો...

  4. 4

    આવુ ખીરું રાખવુ.. પછી એને નોનસ્ટિક તવી પરસેતે..

  5. 5

    બરાબર સરકાર. એટલે ગરમાગરમ આપણા વેજ રવા ચીલા તૈયાર છે🙂...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
H S Panchal
H S Panchal @cook_15769872
પર

ટિપ્પણીઓ

Similar Recipes