લેયઝ માયો ચીઝ પીઝા (Layz Mayo Cheese Pizza Recipe In Gujarati

Charmi Shah @cook_19638024
લેયઝ માયો ચીઝ પીઝા (Layz Mayo Cheese Pizza Recipe In Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બધા વેજીટેબલ ને સમારીને સ્ટફિંગ તૈયાર કરી લેવું.
- 2
ત્યારબાદ એક બાઉલમાં બધા વેજીટેબલ ને મિક્સ કરી ને પનીર સમારીને નાખવું. ત્યારબાદ એમાં સેઝવાન સોસ અને પીઝા સોસ નાખી ને મિક્સ કરી લેવું.
- 3
ત્યારબાદ એક બાઉલમાં માયોનીઝ આને કેચઅપ મિક્સ કરી લેવું. ત્યારબાદ પીઝા બેઝ પર આ મિશ્રણને લગાવીને ઉપર સ્ટફિંગ લગાવી ફરીથી માયોનીઝ લગાવવું. અને ઉપર છીણેલું ચીઝ પાથરવું. ત્યારબાદ નોન સ્ટીક પેન પર પીઝા થવા દેવો. ચીઝ મેલ્ટ થાય એટલે કાઢી લેવો.
- 4
ત્યારબાદ પીઝા પ્લેટ માં કાઢી પીસ કરી ઉપર લેયઝ ચિપ્સ પાથરી ઉપર થોડું ચીઝ ઓરેગાનો ચીલી ફ્લેક્સ ભભરાવી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ચીઝ પનીર પીઝા (Cheese Paneer PizZa Recipe in Gujarati)
#GA4#week22#આ પીઝા ઘરે સરળતાથી બનાવી શકાય છે ઓવન ના હોય તો તવીમાં પણ બનાવી શકાય છે Kalpana Mavani -
વેજી. માયો સેન્ડવીચ (Veg. Mayo Sandwich Recipe In Gujarati)
વેજી. માયો સેન્ડવીચ 🥪🧀#GA4#WEEk17#Cheese 🧀🥪#PAYALCOOKPADWORLD#porbandar#MyRecipe1️⃣9️⃣#cookpadindia#cookpadgujrati Payal Bhaliya -
પીઝા (Pizza Recipe In Gujarati)
નાના મોટા સહુને ભાવતી આ વાનગી છે. એમાં પણ બાળકો અને યંગસ્ટર્સને તો ખૂબજ ભાવતા હોય છે. મારી આ પીઝા બનાવવાની રીત ખૂબ સહેલી અને ઝડપથી બની જાય એવી છે. ખાસ કરીને બાળકોને ખૂબ ભૂખ લાગી હોય ને ફટાફટ નાસ્તો કરવો હોય કે જમવું હોય તો એ વખતે ખૂબજ ઓછા ઘટકોથી આ પીઝા ફટાફટ બની જાય છે. આ સ્ટ્રીટ સ્ટાઇલ પીઝા છે.#GA4#Week22 Vibha Mahendra Champaneri -
-
-
-
-
ચીઝ બર્સટ પીઝા (Cheese Burst Pizza Recipe in Gujarati)
ઓલ ટાઇમ ફેવરિટ#GA4#Week 22#pizza chef Nidhi Bole -
-
-
-
-
-
-
-
-
ફ્યુઝન પીઝા (ઓવન વગર) (Fusion pizza without Oven Recipe in Gujarati)
#week22#GA4#pizza#cheese#noodles #yummy#hungry#food Heenaba jadeja -
-
-
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Brust Pizza Recipe In Gujarati)
#GA4#Week5#Italian પીઝા એ ઈટાલી ની પ્રખ્યાત ડીશ છે. અને આપણા દેશમાં પણ ખુબ જ ખવાય છે. નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને આ ચીઝ બર્સ્ટ પીઝા તો બાળકો ની સૌથી પહેલી પસંદ બની ગઈ છે. payal Prajapati patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14585297
ટિપ્પણીઓ (3)