ઈનસ્ટન્ટ બ્રેડ પીઝા, (Bread pizza recipe in Gujarati)

Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
બોરીવલી, મુંબઈ.
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 લોકો
  1. 4 નંગબ્રેડ સ્લાઇસ
  2. 1 નાની વાટકીચોરસ સમારેલા ટામેટા
  3. 1 નાની વાટકીચોરસ સમારેલા કાંદા
  4. 1 નાની વાટકીચોરસ સમારેલા કેપ્સિકમ
  5. 1 નાની વાટકીબાફેલા મકાઈ દાણા
  6. 50 ગ્રામચીઝ
  7. 4 ચમચીપીઝા સોસ
  8. 1 ચમચીચીલી ફ્લૅકસ
  9. 1 ચમચીઓરેગાનો
  10. 2 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તવી ગરમ કરી તેના પર બ્રેડને 1/2 મિનિટ સુધી બંને બાજુએથી શેકી લેવા. પછી બ્રેડની એક બાજુએ બટર લગાવી તેના પર પીઝા સોસ સરખી રીતે ચોપડી દેવો

  2. 2

    હવે તેના પર ચોરસ સમારેલા ટામેટા, કાંદા, કેપ્સિકમ અને બાફેલા મકાઈ દાણા મૂકી તેના પર ચીલી ફ્લૅકસ, ઓરેગાનો ભભરાવી તેના પર ચીઝ ખમણીને પાથરી દો. હવે આ બ્રેડને તવી પર ધીમા તાપે શેકાવા માટે મૂકી દો. તેની ઉપર ઢાંકણ ઢાંકી દો

  3. 3

    1-2 મિનિટ પછી ચીઝ પીગળી જાય એટલે પીઝાને તવી પરથી ઉતારી લઈ કટ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
પર
બોરીવલી, મુંબઈ.

Similar Recipes