બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)

Kirtida Shukla
Kirtida Shukla @cook_27742665
રાજકોટ

બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
બે લોકો
  1. 4 નંગબ્રેડ
  2. 1 ચમચીબટર
  3. ૧/૨ નંગસમારેલ ટામેટા
  4. ૧/૨ નંગસમારેલ કેપ્સીકમ
  5. ચીઝ ઇચ્છાનુસાર
  6. ૪-૫ ઑલીવ
  7. 2 ચમચીપીઝા સોસ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બ્રેડ ને બટર મૂકીને શેકી લો.

  2. 2

    શેકાય જાય એટલે એના પર પીઝા સોસ લગાવી ચીઝ ખમણી ટામેટું, કેપ્સીકમ, અને ઓલિવ પથારી દો.

  3. 3

    હવે તેને પેન પર મૂકી ચીઝ ઓગળે ત્યાં સુધી શેકી લો.

  4. 4

    ગરમ ગરમ સોસ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirtida Shukla
Kirtida Shukla @cook_27742665
પર
રાજકોટ

ટિપ્પણીઓ

Similar Recipes