ઘઉં ની કેક(Eggless Cake Recipe In Gujarati)

Janki Bhoomit Dhokai
Janki Bhoomit Dhokai @cook_26233802
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. ૧ વાટકો ઘઉં નો લોટ
  2. ૧/૨ વાટકીદળેલી ખાંડ
  3. ૧/૨ વાટકીસનફ્લાવર તેલ
  4. દૂધ જરૂર મુજબ
  5. ૨ ચમચીદૂધનો પાઉડર
  6. ૧ ચમચીબેકિંગ પાઉડર
  7. ૧/૨ ચમચીબેકિંગ સોડા
  8. ૧/૨ ચમચીવેનીલા એસેન્સ
  9. ૩ ચમચીકોકો પાઉડર
  10. ગ્રીસ કરવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક બાઉલ માં તેલ લો તેમાં ખાંડ,વેનીલા અસેન્સ ઉમેરો અને મિક્સ કરો

  2. 2

    ત્યારબાદ તેમાં ઘઉં નો લોટ,દૂધ નો પાઉડર,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા, કૉકો પાઉડર આ બધું મિક્સ કરો.

  3. 3

    આ બધા મિશ્રણ ને તેલ ના મિશ્રણ માં ઉમેર તા જાવ ને હલાવતા જાવ..અને દૂધ પણ ઉમેરતા જાવ જરૂર મુજબ.દૂધ રૂમ બવ ઠંડુ નઈ લેવાનું

  4. 4

    ત્યાર બાદ કેક ના ટીન માં ઘી નું અને લોટ નું ગ્રીસ કરી.તેમાં મિશ્રણ ઉમેરો.તે ટીન ને ટેબ કરો.ત્યાર બાદ એક મોટા તપેલા માં કાઠો મૂકો પ્રિહિટ કરો.ત્યાર બાદ ટીન ને તપેલા માં મૂકી દો.ધીમા ગેસ પર ૩૦ મિનિટ મૂકો.ત્યાર બાદ ચાકુ થી ચેક કરી લો.

  5. 5

    ચકુ થી ચેક કર્યા બાદ કેક બહાર કાઢી ઠંડી થઇ જાય એટલે કેક પર મનગમતું આઇસિંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janki Bhoomit Dhokai
Janki Bhoomit Dhokai @cook_26233802
પર

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes