ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)

Parul Chavda
Parul Chavda @paru4
Rajkot
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ માટે
  1. 1 1/2 વાટકીમેંદો
  2. 1 ખાંડ નો પાઉડર
  3. 1/2કોકો પાઉડર
  4. 1 કપદૂધ
  5. 1/2 કપરીફાઈન્ડ તેલ
  6. 1 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  7. 1/2 ટી સ્પૂનસોડા

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    પહેલા કૂકર માં સ્ટેન્ડ મૂકી ગરમ કરવા મૂકો મેંદો માં સોડા અને બેકિંગ પાઉડર નાખી 4 ટાઈમ ચારી લો

  2. 2

    કોકો પાઉડર અને ખાંડ પાઉડર બંને ચાળી લેવો દૂધ અને તેલ મીક્સ કરી લેવું ખાંડ નાખી મિક્સ કરો કોકો પાઉડર અને મેંદો નાખી મીક્સ કરો

  3. 3

    કેક મોલડ ને ગી્સ કરી બટર પેપર લગાવો કેક નું મીક્ષણ નાખી મોલ્ડ ને ટેપ કરી કુકર ધીમાં તાપે 45 મીનીટ સુધી બેક કરવું

  4. 4

    45 મીનીટ પછી ચાકુ વડે ચેક કરી લો ચાકુ સાફ આવે તો કેક થઈ ગઈ છે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Chavda
પર
Rajkot
I love cooking for family n friends enjoy cooking new things.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish 🙂.

Similar Recipes