રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)☺️
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક રોટલી ઉપર ચીઝ સ્પ્રેડ લગાવો. આખી રોટલી પર સ્પ્રેડ કરી લો. તમે ચીઝ સ્લાઈસને પણ રોટલી પર ગોઠવી શકો છો. હવે એની ઉપર થોડું ચીઝ છીણીને નાખો. હવે એની ઉપર બીજી રોટલી મૂકી દો. બીજી રોટલી પર પીઝા સોસ લગાવો.
- 2
પીઝા સોસ આખી રોટલી પર સ્પ્રેડ કરી લો. હવે એની ઉપર કેપ્સિકમ, ડુંગળી અને મકાઈ નું ટોપીંગ કરો અને ઉપર ચીઝ તમને ભાવે એ પ્રમાણે છીણીને નાખો.
- 3
હવે એક પેનમાં બટર લગાવો અને એમાં બનાવેલા રોટલી પીઝા મૂકી દો અને એકદમ ધીમા તાપે ઢાંકીને ચાર પાંચ મિનિટ માટે થવા દો.
- 4
રોટી પીઝા તૈયાર થઈ જાય પછી એને કટ કરીને ઉપરથી ઓરેગાનો અને પીઝા સીઝનીંગ સ્પ્રીંકલ કરીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
#GA4 #Week22 #pizza આજે હું પિઝા બનાવું છું એ પીઝા રોટલીમાંથી બનાવું છું મારી દીકરીને પીઝા બહુ ભાવે છે તો જ્યારે પણ હું એને પૂછ્યું કે આજે તું રાત્રે શું જમીશ તો એમ જ કે કે મમ્મી હું આજે પીઝા ખાઈશ તો તો મેંદામાંથી બનતા પીઝા આપણા હેલ્થ માટે સારા નથી એટલે આજે હું રોટલી માંથી પીઝા બનાવી જે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે Reena patel -
-
-
-
-
પીઝા ઢોસા (Pizza Dosa Recipe in Gujarati)
#GA4 #Week22#Pizza#CookpadGujarati#cookpadindiaપીઝા ઢોસા Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રોટલી પીઝા(rotli pizza recipe in Gujarati)
#માઇઇબુકરોટલી તો આપણે રોજ ખાતાજ હોઈએ છીયે પણ બાળકોને ભૂખ લાગે તો આ રીતે પિઝા બનાવીને પણ ખવડાવી શકાય છે અને હેલ્થી પણ કહેવાય mitesh panchal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14590688
ટિપ્પણીઓ (4)