વેજિટબલ ભાખરી પીઝા (Vegetable Bhakhari Pizza Recipe In Gujarati)

Krishna Soni
Krishna Soni @cook_26321751

વેજિટબલ ભાખરી પીઝા (Vegetable Bhakhari Pizza Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 સર્વિંગ્સ
  1. 2 વાટકીઘઉંનો લોટ
  2. 2-3 ચમચીતેલ
  3. 1 ગ્લાસપાણી
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 2 ચમચીપીઝા સોસ
  6. 2 ચમચીમયોનિઝ હોમ મેડ
  7. 1 નંગડુંગળી નાની સાઈઝની
  8. 1 નંગટામેટું
  9. 1 નંગકેપ્સીકમ નાનો મર્ચો
  10. 1 ચમચીચિલી ફ્લેક્સ
  11. 1 ચમચીઓરેગાનો
  12. જરૂર મુજબ ચીઝ
  13. સર્વ કરવા માટે સોસ ચિલી ફ્લેક્સ ઓરેગનો ચીઝ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ ઘઉં ના લોટ મા મીઠું તેલ એડ કરી ભાખરી નો લોટ પાણી થી કડક બાંધી ગોળ લોયો કરી ભાખરી બનાવી ગેસ ઓન કરી ધીમા તાપમાને શેકિશું.

  2. 2

    હવે ડુંગળી, કેપ્સીકમ, મરચા, ટામેટાં ના કટકા કરી તેમા ચાટ મસાલો એડ કરીશું

  3. 3

    હવે ભાખરી પર પીઝા સોસ મયોનિઝ ચીઝ ચમચી થી લગાવી પીઝા પર કાપેલી ડુંગળી કેપ્સીકમ મરચાં ટામેટાં ને ભાખરી પર ગોઠવીશુ.

  4. 4

    હવે ઓવન ઓન કરી 10 મીનીટ માટે પીઝા ને બેક કરીશું.

  5. 5

    તમે જોઇ શકો છો ભાખરી પીઝા રેડી થઈ ગયા છે.

  6. 6

    ઓવન ઑફ કરી પીઝા ને એક સર્વિંગ ટ્રે મા કાઢી સોસ, ચિલી ફ્લેક્સ,ઓરેગનો ચીઝ સાથે સર્વ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Soni
Krishna Soni @cook_26321751
પર

Similar Recipes