દહીં પાપડ નું શાક (Dahi papad sabji recipe in gujarati)

Manisha Kanzariya @kanzariya_kitchen
દહીં પાપડ નું શાક (Dahi papad sabji recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોં પ્રથમ આદુ મરચા, લસણ, ડુંગળી, ને ટામેટા ની સાથે પેસ્ટ બનાવી લો.
- 2
દહીં માં ઝરની ફેરવી ને એકરસ કરી લો. ને પાપડ ના ટુકડા કરી લેવા.
- 3
એક કડાઈ માં તેલ ગરમ કરી ને એમ રાઈ ને જીરું ઉમેરી ને ત્યાર કરેલી પેસ્ટ ઉમેરો. ત્યારબાદ એમ સૂકા મસાલા ઉમેરવા
- 4
ગ્રેવી માંથી તેલ છૂટે પછી એમ વેલોવેલ દહીં ઉમેરવું, દહીં ને મિક્સ કરી ને પછી એમાં 1 ગ્લાસ પાણી ઉમેરી ને ઉકળવા દેવું, પાણી ઉકળે પછી પાપડ ઉમેરી ને 2 મિનિટ માટે ઢાંકી દેવું.
- 5
શાક નો રસો ઘટ્ટ થઈ જાય અને પાપડ એકદમ ચડી જાય પછી ગેસ ની ફ્લેમ બંધ કરી દેવી.
- 6
ગરમાં ગરમ પાપડ દહીં નું શાક સર્વિંગ માટે ત્યાર છે આ શાક રોટલી કે પરાઠા એકદમ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં પાપડ સબ્જી (Dahi papad sabji recpie in Gujarati)
#goldenapron3#week23#papad Kinnari Vithlani Pabari -
-
-
-
-
પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#Papadઆ રેસીપી બહુ જ સરળ છે અને બહુ જ જલ્દી બની જાય છે. આ શાક હું અડદ ના પાપડ સાથે બનાઉં છું પણ આ વખતે ખીચીયા પાપડ સાથે ટરાય કર્યું છે. Vijyeta Gohil -
મેથી પાપડ નું શાક (Methi Papad sabji recipe in Gujarati)
#GA4#week23રાજસ્થાન નું સ્પેશ્યલ..ઝટપટ તૈયાર થતું મેથી પાપડ નું શાક .. Jayshree Chotalia -
દહીં પાપડ સબ્જી(Dahi Papad sabji Recipe in Gujarati)
#GA4#WEEK23#Papad#Dahi papad sabji Heejal Pandya -
-
-
-
પાપડ દહીં નું શાક (Papad Dahi Shak Recipe In Gujarati)
#GA4#Week23 એકદમ જલ્દી,અને ઓછી ingridints થી બનતું શાક છે. રોટી,રોટલા સાથે સારું લાગે છે. Krishna Kholiya -
-
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
પાપડ-પાપડપૌઆ નો ચેવડો#GA4 #Week23 Beena Radia -
-
-
-
-
પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati)
#GA4 #Week23ખૂબ જ ટેસ્ટી અને નાના મોટા દરેક ને પસંદ આવે એવું પાપડ-ડુંગળી નું શાક..Dimpal Patel
-
-
પાપડ નું શાક (Papad Shak Recipe in Gujarati)
મે પેહેલી વાર બનાવ્યું પાપડ નું શાક મને મારા ઘર માં બધાં ને ભાવ્યું પાપડ નું શાક ખૂબજ ટેસ્ટી ને સ્પાયસી હોય છે#GA4#WEEK23 Dilasha Hitesh Gohel -
-
-
મેથી પાપડ નું શાક(Methi Papad shaak Recipe in Gujarati)
#GA4#week 2Methi papad nu shak recipe in Gujarati Ena Joshi -
-
-
-
-
પાપડ વડી નું શાક (Papad Vadi Sabji Recipe in Gujarati)
#GA4#Week23આ પાપડ વડી નું શાક બહુ ફટાફટ બની જાય છે. ભાખરી , પરાઠા અથવા રોટી સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
More Recipes
- ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
- ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
- શીંગ ના લાડુ (Peanuts ladoo Recipe in Gujarati)
- રોટી નાચોસ વીથ સાલસા સોસ (Roti Nachos With Salsa Sauce Recipe In Gujarati)
- વેજ ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવીચ (Veg Cheese Grill Toast Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14602839
ટિપ્પણીઓ (6)