પાપડ ડુંગળી નું શાક (Papad Onion Sabji Recipe in Gujarati)

सोनल जयेश सुथार @sonal_1676
પાપડ ડુંગળી નું શાક (Papad Onion Sabji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડૂંગળી ને જીણી સમારી લો. પાપડ ને 1/2 શેકી(કાચો પાકો) લેવો. પાપડ ને કટ કરી લો
- 2
લોયા માં તેલ મૂકી તેમાં જીરુ નાંખો.જીરુ તતડે એટલે તેમાં ડુંગળી એડ કરો.
- 3
હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, મરચું, હળદર, ધાણાજીરૂ નાખો.થોડું પાણી નાખી હલાવી કૂક થવા દો.
- 4
ડુંગળી કૂક થાય એટલે તેમાં કટ કરેલા પાપડ એડ કરી હલાવી 1 મિનીટ પછી ગેસ બંધ કરી લો. તૈયાર છે પાપડ ડૂંગળી નું શાક.
- 5
પાપડ ડુંગળી નું શાક સાથે ગુજરાતી આખું ભણું પીરસ્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દહીં પાપડ સબ્જી(Dahi Papad sabji Recipe in Gujarati)
#GA4#WEEK23#Papad#Dahi papad sabji Heejal Pandya -
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23#cookpadindia#papad Kiran Jataniya -
કરિંગડા નું શાક (Karingada sabji recipe in Gujarati) (Jain)
#Karingada#Sabji#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
પાપડ ડુંગળી નું શાક (Papad onion Shak Recipe in Gujarati)
#GA4#week23પાપડ ડુંગળી નાં શાક સાથે ભરેલા લીલાં મરચા ખાવાની માજા કઈક અલગ જ છે. heena -
ડુંગળી બટેકા નું શાક અને ખીચડી (Onion Potato Sabji Khichdi Recipe In Gujarati)
#SD#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
પાપડ ડુંગળી નું શાક (papad onion sabzi recipe in Gujarati)
#GA4#WEEK23કોઈ વખત એવું બને કે ઘરમાં શાકભાજી ના હોય તો ડુંગળી અને પાપડ તો હોય જ..આજે મેં ડુંગળી અને પાપડ નુ શાક બનાવ્યું છે. સુરતી લોકો આને કાંદા પાપડનું શાક કહે છે અને ટિફિનમાં પણ લઈ જઈ શકાય છે.ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Hetal Vithlani -
-
ડુંગળી નું શાક (Onion sabji Recipe In Gujarati)
#onionsabji#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
-
કોબીજ નું શાક (Kobij Sabji Recipe In Gujarati)
#CB7#week7#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
-
મેથી પાપડ નું શાક (Methi Papad sabji recipe in Gujarati)
#GA4#week23રાજસ્થાન નું સ્પેશ્યલ..ઝટપટ તૈયાર થતું મેથી પાપડ નું શાક .. Jayshree Chotalia -
-
પાપડ વડી નું શાક (Papad Vadi Sabji Recipe in Gujarati)
#GA4#Week23આ પાપડ વડી નું શાક બહુ ફટાફટ બની જાય છે. ભાખરી , પરાઠા અથવા રોટી સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
-
-
-
-
ફ્રાય પાપડ કરી
#GA4#MyRecipe2️⃣6️⃣ #Week23#PAYALCOOKPADWORLD#porbandar#cookpadindia #cookpadgujrati Payal Bhaliya -
-
-
More Recipes
- ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
- ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
- શીંગ ના લાડુ (Peanuts ladoo Recipe in Gujarati)
- રોટી નાચોસ વીથ સાલસા સોસ (Roti Nachos With Salsa Sauce Recipe In Gujarati)
- વેજ ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવીચ (Veg Cheese Grill Toast Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14601099
ટિપ્પણીઓ (5)