પાપડ નું શાક (papad ki sabji recipe in gujarati)

Bandhan Makwana @cook_20283414
પાપડ નું શાક (papad ki sabji recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તેલ ગરમ મૂકી તેમાં રાઈ,જીરું,હિંગ નાખી ને તેમાં ડુંગળી અને લીલા મરચા નાખી ને સાંતળી લેવું
- 2
હવે તેમાં લાલ મરચુ પાઉડર, હળદર,ધાણાજીરું,મીઠું નાખી ને મિક્ષ કરી લો
- 3
હવે તેમાં થોડું પાણી નાખી ને ઉકડવા દો
- 4
હવે તેમાં શેકેલા અડદ ના પાપડ નો ભૂકો કરી ને નાખો અને મિક્ષ કરી ને ગેસ બંદ કરી દેવો
- 5
પાપડ નું શાક રેડી છે એને પરાઠા,રોટલી સાથે ખાવ ખુબજ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દહીં પાપડ સબ્જી (Dahi papad sabji recpie in Gujarati)
#goldenapron3#week23#papad Kinnari Vithlani Pabari -
પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#Papadઆ રેસીપી બહુ જ સરળ છે અને બહુ જ જલ્દી બની જાય છે. આ શાક હું અડદ ના પાપડ સાથે બનાઉં છું પણ આ વખતે ખીચીયા પાપડ સાથે ટરાય કર્યું છે. Vijyeta Gohil -
-
-
-
-
-
-
મેયોનીઝ મસાલા પાપડ (mayonniese masala papad recipie in Gujarati)
#goldenapron3#Week23#papad#માઇઇબુક #પોસ્ટ24 Nilam Chotaliya -
-
દહીં પાપડ સબ્જી(Dahi Papad sabji Recipe in Gujarati)
#GA4#WEEK23#Papad#Dahi papad sabji Heejal Pandya -
-
રાજસ્થાની જૈન પાપડ ચુરી (Rajasthani Jain Papad Churi Recipe In Gujarati)
#GA4#Week23#PAPAD Vidhi Mehul Shah -
-
ખીચીયા પાપડ ચાટ (khichiya Papad chat recipe in Gujarati)
#goldenapron3 #week23 #papad Ekta Pinkesh Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23#cookpadindia#papad Kiran Jataniya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13026487
ટિપ્પણીઓ