બેસન ચીલા (Besan chila recipe in Gujarati)

Kala Ramoliya
Kala Ramoliya @kala_16
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 1/2 કપચણાનો લોટ
  2. 1/2 ચમચીહળદર
  3. 1 ચમચીલાલ મરચું પાઉડર
  4. 1/2 ચમચીધાણાજીરૂ
  5. 1ટામેટા ની પ્યુરી
  6. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. તેલ સેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઇ લેવો.

  2. 2

    હવે તેમાં મીઠું લાલ મરચું પાઉડર ધાણાજીરું હળદર અને આદુ મરચાની પેસ્ટ નાંખો. ત્યાર બાદ તેમાં ટામેટા પ્યુરી અને જરૂર મુજબ પાણી ઉમેરી બેટર તૈયાર કરવો.

  3. 3

    હવે એક પેન ગરમ કરી તેના પર આ બેટર પાથરવું. બાદ થોડું તેલ નાખી બીજી બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવું.

  4. 4

    તો તૈયાર છે બેસન ચીલા.. લીલી ચટણી યા સોસ સાથે ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes