બેસન ચીલા (Besan Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટને ચાળીને તેમાં હળદર. મીઠું. ધાણાજીરું. લાલ ચટણી. પાણી નાખીને સરખું હલાવ્યો.
- 2
ત્યારબાદ ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલા ટામેટાં. આદુ મરચાની પેસ્ટ. લસણની પેસ્ટ. ખમણેલું ગાજર. ખમણેલી કોબી. જિના સુધારેલા બટેટાઆ બધું ચણાના લોટના મિશ્રણમાં નાંખો.
- 3
સરખું મિશ્રણ થયા બાદ દસ મિનિટ બાદ. પુડલા બનાવવાનું શરૂ કરો.
- 4
ધીમા તાપે લોઢી પર થોડુંક તેલ નાખીને, પુડલા ના મિશ્રણને નાખો ફરતે તેલ નાખો. બીજી બાજુ ફેરવી લ્યો
- 5
આપને થોડાક જાડા થશે કેમ કે તેમાં બધું મિશ્રણ કરેલું હોવાથી, ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે.
- 6
પુડલા ને તમે ચા. સોસ કે કોઈ પણ ચટણી સાથે લઈ શકો છો. અને ખૂબ જ સ્વાદિષ્ટ અને બને છે. તો તૈયાર છે એકદમ સરસ મજાના ચણાના લોટના પુડલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી બેસન ચિલા (Methi Besan Chila Recipe in Gujarati)
#GA4#Week22#Chila#Methibesanchila Thakkar Hetal -
-
-
-
-
-
-
પાવર પોકેટ ચીલા
#GA4#week22મેં આજે 7 પ્રકારની દાળ તેમજ મિક્સ વેજીટેબલ ના ચીલા બનાવ્યા છે.. Kiran Solanki -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14545851
ટિપ્પણીઓ