વેજ.જયપુરી (Veg.Jaipuri Recipe in Gujarati)

Kinjalkeyurshah @kinjal_012018
વેજ.જયપુરી (Veg.Jaipuri Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેલા બઘા શાક ને લાંબા સમારી ને હાંફ કુક કરી લો.
- 2
હવે પેન માં તેલ મુકી તેમાં લવિંગ મરી ઉમેરી લસણ ની પેસ્ટ ઉમેરો.હવે તેમાં ડુંગળી અને ટામેટા ઉમેરી 5 મિનિટ સાંતળી લો.
- 3
હવે ઠંડું કરી પ્યુરી બનાવી લો.હવે પેન માં તેલ મુકી તેમાં પ્યુરી નાંખી 2-3 મિનિટ કુક કરો.
- 4
હવે તેમાં મરચુ,મીઠુ,કીંચનકિંગ મસાલો,મલાઇ ઉમેરો.હવે તેમાં તેમાં શાક ઉમેરો.3-4 મિનિટ કુક કરો.
- 5
હવે તેમાં શેકેલા પાપડ નો ભુકો ઉમેરી મિક્સ કરો.3-4 મિનિટ કુક કરી લો.તૈયાર છે વેજ.જયપુરી.તેને ગરમા ગરમ પરોઠા સાથે સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હરિયાળી દાળ(Hariyali Dal Recipe In Gujarati)
#AM1હરીયાળી દાળ માં મિક્સ દાળ અને બઘા શાક ઉમેરી ને બનાવા માં આવે છે જે ખુબ પૌષ્ટિક છે.આ દાળ માંમિક્સ દાળ નો ઉપયોગ કયોઁ છે ,તમે ખાલી મગ ની ફોતરા વાળી દાળ જોડે પણ બનાવી શકાય. Kinjalkeyurshah -
ઇન્ડિયન સ્ટાઇલ ચીઝી રીસોટો(Indian Style Cheesy Risotto in Gujarati)
#AM2રીસોટો એ ઇટાલીયન રાઇસ ડીશ છે.જે લસણ ,મરી ,ચીઝ વડે બનાવા માં આવે છે,પણ મેં અહીં ઈન્ડીયન મસાલા નો ઉપયોગ કરી ને ઇન્ડિયન ટેસ્ટ આપ્યો છે.જેજલ્દી બની જાય છે એ ને ગાઁલિંક બ્રેડ વડે સવઁ કરી શકાય છે. Kinjalkeyurshah -
-
-
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
પાવભાજી એ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે બધા શાકભાજી ને મિક્સ કરી ને અને તેમાં મસાલા ઉમેરી ને બનાવા માં આવે છે Poonam Joshi -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાત માં કઢી એ છાશ અને બેસન માં મસાલા ઉમેરી અલગ અલગ રીતે બનાવામાંઆવેછે.જેને રાઇસ કે ખીચડી જોડે સવઁ કરવા માં આવે છે.જેનો સ્વાદ પણ ખટમીઠો હોય છે. Kinjalkeyurshah -
મિક્સ વેજ સૂપ (Mix Veg Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujaratiમિક્સ વેજીટેબલ સૂપ માં આપણે કોઈપણ મનગમતા શાક ઉમેરી શકીએ .આ સૂપ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્ય ની દ્રષ્ટિ એ પૌષ્ટિક છે . Keshma Raichura -
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં ચાટ એ સોથી પેલા યાદ આવે,આ ચાટ માં બાસ્કેટ માં સટ્ફિંગ ભરી ને ચટણી,દહીં મુકી સવઁ કરવા માં આવે છે.જે ખુબ ચટપટી અને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
પાલકકોનઁ ભજીયા (Palak corn ભજીયા Recipe in Gujarati)
#MW3પાલક અને મકાઇ એ હેલ્ધી માનવા માં આવે છે,બાળકો ને આ રીતે ભજીયા બનાવી ને ખવડાવી શકાય છે.આ ભજીયા માં મિક્સ લોટ હોવાથી હેલ્ધી પણ છે. Kinjalkeyurshah -
-
ઊંઘિયુ (Undhiyu Recipe in Gujarati)
#Trading#cookpadindia શિયાળા માં ઠંડી આવે એટલે ઉંઘિયુ પેલા યાદ આવે છે.વળી તેમાં બઘા જ શાક નાખવા થી તે હેલ્ધી પણ છે. Kinjalkeyurshah -
-
ટામેટા પાલક સુપ (Tomato Palak soup recipe in Gujarati)
#GA4#week10#soupશિયાળા માં સુપ એ હેલ્ધ માટે ખુબ સારું ગણાય છે.પાલક બાળકો ને ઓછી પસંદ આવે છે,આવી રીતે ટામેટા ના સુપ માં ઉમેરી ને પાલક ખવડાવી શકાય છે. Kinjalkeyurshah -
કાંદા - પાપડની ચટણી ::: (Onion - Papad Chutney recipe in Gujarati )
#GA4 #Week23 #Papad વિદ્યા હલવાવાલા -
મસાલા પાપડ કટોરી
જમવા સાથે સાઈડ ડિશ નું પણ આગવું મહત્વ છે. આપણને બધાને મસાલા પાપડ તો ભાવે જ છે.આજે એ જ મસાલા પાપડ ને મેં અલગ રીતે સર્વ કર્યો છે.રાત્રે ડિનર મા કે પછી મહેમાન આવે ત્યારે આ રીતે સર્વ કરવાથી ખુબજ સરસ લાગે છે.#GA4#Week23#papad#cookpadindia Rinkal Tanna -
વેજીટેબલ ચીલા (Veg.Chila Recipe In Gujarati)
#GA4#Week22#Chilaચીલા એ અલગ અલગ રીતે બનાવામાં આવે છે.અહી મેં ઘંઉ ના લોટ માંથી બનાવ્યા છે.જે માં પસંદ ના વેજીટેબલ ઉમેરી અલગ ટેસ્ટ આપ્યો છે.જેને સવારે હેલ્ધી નાસ્તા રીતે લઇ શકાય છે. Kinjalkeyurshah -
-
-
મસાલા પાપડ કોર્ન ચાટ (Masala Papad Corn Chat Recipe In Gujarati)
#GA4#Week23#પાપડ Arpita Kushal Thakkar -
-
વેજ.તવા (Veg.Tava Recipe in Gujarati)
#MW2તવા સબ્જી એ આપણે લગ્ન કે પાટીંઁ માં બઘા નું પસંદી શાક છે.અહીં મેં પનીર ,શાક વડે ઘરે જ તવા શાક બનાવ્યું છે.તમે પણ આરેસેપી જરુર ટા્ય કરજો. Kinjalkeyurshah -
-
-
કેરલા સ્ટાઇલ સાંબર (Kerala Style Sambar Recipe In Gujarati)
#KER કેરલા / અમદાવાદ સ્પેશિયલ રેસીપી બનાવવામાં સરળ અને સ્વાદિષ્ટ આ સાંબર માં ભરપુર પ્રમાણ માં શાક ઉમેરવા માં આવે છે. ઇડલી, ઢોંસા, મેંદુવડા કે ભાત સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
પાપડ કોન મમરા ચાટ
#GA4#Week23#Papad#Post5સંપૂર્ણ જમણ પૂર્ણ, પાપડ થાય છે. અને જમવાની સાથે પાપડ લેવાય છે .અને સ્ટાર્ટર તરીકે પણ લેવામાં આવે છે. આજે મેં પાપડ કોન મમરા chat બનાવ્યું છે. Jyoti Shah -
પાપડ કોર્ન ચાટ (Papad Corn Chaat Recipe in Gujarati)
#GA4#week23#puzzle answer- Papad Upasna Prajapati -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14613936
ટિપ્પણીઓ (5)