બીસીબેલે ભાત (Bisi Bele Bath Recipe in Gujarati)

Bhavana Shah @cook_26435509
મસ્ત મસાલેદાર કર્ણાટક વાનગી
બીસીબેલે ભાત (Bisi Bele Bath Recipe in Gujarati)
મસ્ત મસાલેદાર કર્ણાટક વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખા ને ૧૫ મિનિટ પહેલા પલાળવા પછી ૨ ને કુકરમાં મિક્સ બોઈલ કરવા
- 2
બધા શાકભાજી મોટા સમારીને એક કડાઈમાં ઘી મુકી શાક નાખી સાંતળો પછી તેમાં ગરમ પાણી ઉમેરવું થોડી આંબલી ગરમ પાણી માં પલાળી ને પાણી શાક માં ઉમેરવું થોડીવાર ધીમાં ગેસ પર રહેવા દેવું પછી ગરમ મસાલો ૫ ચમચી પાણી સાથે મિક્સ કરી શાક માં ઉમેરવું
- 3
પછી તેમાં બોઈલ કરેલા દાળ ભાત ઉમેરી સ્વાદ મુજબ મીઠું લીંબુ નો રસ બધું મિક્સ કરી ઉપરથી વઘાર કરવો કડાઈમાં ઘી મુકી સુકું લાલ મરચું હીંગ રાઈ લીમડાના પાન નાખી બીસીબેલે ભાત ઉપર વઘાર કરી સ્વાદિષ્ટ બીસીબેલે ભાત દહીં ને ચટપટી સેવ બુંદી સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બીસી બેલે ભાત (Bisi Bele Bath Recipe In Gujarati)
#DR#દાળ રેસીપીબીસી બેલે ભાત કર્ણાટકની વાનગી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડિશ તુવેર દાળ અને ચોખા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને તેમાં શાકભાજી પણ ઉમેરવામાં આવે છે. પસંદગી મુજબના વધારે કે ઓછા શાકભાજી ઉમેરી શકાય. આ ભાતમાં ઉમેરવામાં આવતો ખાસ પ્રકારનો મસાલો અને આંબલી એક અલગ જ સ્વાદ આપે છે. આ ડીશ દહીં કે રાયતા અને બટાકાની ચિપ્સ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Dr. Pushpa Dixit -
-
-
બીસી બેલે બાથ(Bisi bele bath recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ ૫સાઉથ ઈન્ડિયન ટ્રેડીશનલ લેન્ટીસ રાઈસ જે બહુ જ ફેમસ અને સ્વાદીષ્ટ, સ્પાઈસી ભાત છે. ખૂબજ હેલ્ધી અને ન્યુટ્રીશનલ થી ભરપૂર છે. Avani Suba -
-
બીસી બેલે ભાત (Bisi bele bath recipe in Gujarati)
બીસી બેલે ભાત કર્ણાટકની વાનગી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડિશ તુવેર દાળ અને ચોખા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને તેમાં શાકભાજી પણ ઉમેરવામાં આવે છે. પસંદગી મુજબના વધારે કે ઓછા શાકભાજી ઉમેરી શકાય. આ ભાતમાં ઉમેરવામાં આવતો ખાસ પ્રકારનો મસાલો અને આમલી એક અલગ જ સ્વાદ આપે છે. આ ડીશ દહીં કે રાયતા અને બટાકાની ચિપ્સ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SR#cookpadindia#cookpad_gu spicequeen -
Bisi Bele bath(બીસી બેલે બાથ)
#goldenapron2# karnatak#રાઈસબીસી બેલે બાત કનાર્ટક ની ટ્રેડીશીનલ રેસીપી છે,જે ભાત /રાઇસ મા થી બને છે વેજીટેબલ અને બીસી બેલા મસાલા થી તૈયાર થાય છે Saroj Shah -
બિસી બેલે ભાત (Bisi Bele Bhat Recipe In Gujarati)
#CTમારુ મૂળ વતન જામનગર છે પણ અમે ઘણા વર્ષો થી બેંગ્લોર માં રહીએ છીએ. તો અહીં બેંગ્લોર ની ફેમસ વાનગી બિસીબેલેભાત ની રીત જોઈએ.બિસી બેલે ભાત એક પરંપરાગત કન્નડ પ્લેટર છે જે બેંગ્લોર ના લગભગ દરેક ઘરે રાંધવામાં આવે છે. કન્નડમાં, "બિસી" નો અર્થ ગરમ છે, "બેલે" નો અર્થ દાળ અને "ભાત" નો અર્થ ચોખા છે. વાનગીએ તેનું નામ કમાવ્યું, કારણ કે તે ચોખા, દાળ અને શાકભાજીથી તૈયાર થાય છે અને ગરમ થાય છે.તે મોટાભાગે શાકાહારી કન્નડ લોકોમાં ભોજન તરીકે લોકપ્રિય છે કારણ કે આ વાનગી ડુંગળી અને લસણ વિના તૈયાર કરવામાં આવે છે. બીસી બેલે ભાતનો વિશિષ્ટ સ્વાદ વાનગી રાંધતી વખતે નાળિયેર અને ખસખસની ખૂબ સરસ સુગંધ આવે છે.બીસી બેલે ભાત એ ખૂબ સરળ રીતે તૈયાર કરવામાં આવે છે તે નિયમિત દક્ષિણ ભારતીય ભોજન છે અને જો તમારી પાસે બીસી બેલે ભાત પાઉડર હોય તો તમે ખૂબ જ ઓછી સામગ્રી સાથે આ મોં માં પાણી આવે તેવી વાનગી તૈયાર કરી શકો છો. આ વાનગીમાં વધુ પોષણ ઉમેરવા માટે તમે થોડી તાજી શાકભાજી અને દાળ ઉમેરી શકો છો અને તેને તમારા બાળકના ટિફિન અથવા લંચ માટે તૈયાર કરી શકો છો. તમારા બિસી બેલે ભાત બનાવવા માટે તમે તેને રાયતા, પાપડ, અથાણાં અથવા બુંદીથી પીરસો.બેંગ્લોર માં બહુવિધ સ્થળોએ ફેલાયેલ છે MTR (માવલ્લી ટિફિન રૂમ) કદાચ શહેરમાં શ્રેષ્ઠ બિસી બેલ ભાત બનાવે છે. હકીકતમાં, તે તેમની ફેમસ વાનગીઓમાંની એક છે. MTR ના રેડી ટુ કૂક ના પેકેટ અને આ ભાતનો તૈયાર મસાલો પણ ફેમસ છે.ભારતના દક્ષિણ રાજ્ય કર્ણાટકની બીજી કોઈ વાનગી બિસી બેલ બાથની ખ્યાતિને ટક્કર આપી શકે નહીં.લોકપ્રિય માન્યતા અનુસાર, બીસી બેલ ભાત મૈસુરના શાહી રસોડામાં 'શોધ' કરાઈ હતી. Chhatbarshweta -
બેસીબેલે ભાથ(ભાત)
#goldenapron2#કર્ણાટક કર્ણાટક રાજ્ય ની સ્પેશ્યલ ડિશ બેસી બેલે ભાથ.. જેમાં શાકભાજી, અને તુવેરદાળ, મોગરદાલ,અને,ચોખા નો ઉપયોગ કરીને ,અને ખાસ તો બેસીબેલે મસાલો ઉમેરી ને બનવામાં આવે છે.તો બેંગ્લોર,મેંગ્લોર, મૈંસુર ..ની ફેમોસ અને સ્પેશ્યલ એવી બેસીબેલે ભાથ ની રેસીપી જોઈએ. Krishna Kholiya -
બીસી બેલે ભાત મસાલા (Bisi bele bath masala recipe in Gujarati)
બીસી બેલે ભાત કર્ણાટક રાજ્ય ની એક રાઈસ ડીશ છે જે દાળ અને ચોખા નો ઉપયોગ કરીને અલગ અલગ મસાલા અને શાકભાજી ઉમેરીને બનાવાય છે. આ ડીશ બનાવવા માટે એક ખાસ પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મસાલો ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકાય છે અને ખૂબ જ ફલેવરફુલ બને છે. ઘરે બનેલો મસાલો તાજો હોવાથી આ ડીશ ને ખૂબ જ સરસ સ્વાદ અને સુગંધ મળે છે.#SR#cookpadindia#cookpad_gu spicequeen -
બીસી બેલે ભાત નો મસાલો (Bisi Bele Bath Masala Recipe In Gujarati)
#DR#દાળ રેસીપીબીસી બેલે ભાત એ કર્ણાટક ની ફેવમસ ડીશ છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. જેનો સ્પેશિયલ મસાલો આજે ઘરે બનાવશું.. માર્કેટ માં તો મળે જ છે અને તમે ઓનલાઇન પણ મગાવી શકો છો. પરંતુ આ રેસીપી માં જો ફ્રેશ મસાલો વાપરશું તો તેનો ક્રંચ, સોડમ અને સ્વાદ લાજવાબ લાગશે અને વારંવાર બનાવવાની ડીમાન્ડ આવશે.. તો ચાલો બનાવીએ મસાલો.. Dr. Pushpa Dixit -
બીસી બેલે હુલી આના (Bisi Bele Huli Aana Recipe In Gujarati)
#AM2#cookpadgujarati#cookpadindiaભાત-ખીચડી એ ભારતીય ભોજન નું એક મહત્વ નું અંગ છે. બીસી બેલે હુલી આના કે બીસી બેલે ભાથ એ કર્ણાટક રાજ્ય ની પરંપરાગત, તીખી તમતમતી, સ્વાદ સભર એક ભાત ની વાનગી છે. જેમાં ભાત સાથે, તુવેર દાળ અને ભરપૂર શાકભાજી નો સમાવેશ થાય છે જે વેજીટેબલ ખીચડી નું એક રૂપ કહી શકાય. પરંતુ આ વ્યંજન નું મુખ્ય પાસું તેનો ખાસ બીસી બેલે ભાથ મસાલો છે જે આ વ્યંજનને એક ખાસ અને અનેરો સ્વાદ આપે છે. બીસી બેલે ભાથ ને કોઈ પણ સમય ના ભોજન માં સમાવેશ કરી શકાય છે.કન્નડ ભાષામાં બીસી એટલે ગરમ/તીખું, બેલે એટલે દાળ, હુલી એટલે ખાટું અને આના એટલે ચોખા/ભાત. આમ એનું નામ બીસી બેલે હુલી આના છે. Deepa Rupani -
બીસી બેલે ભાત(Bisi Bele Bath Recipe in Gujarati)
#સાઉથ#કર્ણાટક#બેંગ્લોરપોસ્ટ 5 બીસી બેલે ભાતઆ બીસી બેલે ભાતમાં દરેક જણ પોતાના મનગમતા શાકને વધ-ઘટ કરીને બનાવતા હોય છે.કોઈને દાણાવાળા તો કોઈને મિક્સ વધુ ગમે શાક તો એ રીતે બને છે. Mital Bhavsar -
બીસી બેલે ભાત (Bisi Bele Bath recipe in Gujarati)
આ દક્ષિણ ભારત નો ફેમસ સંભાર રાઈસ, સન્ડે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. આમાં ધણી વાર સવારનો વધેલો સંભાર વાપરવામાં આવે છે.મેં પણ એજ વાપરવામાં લીધો છે. વધેલા સંભાર માં થી બેસ્ટ વાનગી બનાવાની ટ્રાય કરી છે. #RC2#Wk 2 Bina Samir Telivala -
જૈન બીસી બેલે ભાત (Jain Bisi Bele Bhat Recipe In Gujarati)
#AM2#રાઈસભાત આપડે normaly દાળ, કઠોળ જોડે અથવા પુલાવ કે ખીચડી માં વધુ use કરીયે છે... પણ એકસરખા સ્વાદ માં થોડો change માટે ભાત ની આ recipe મારી favourite છે... જેમને south indian taste પસંદ હોઈ તેમને આ south indian recipe sure ગમશે... Vidhi Mehul Shah -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
#MAR મહારાષ્ટ્રીયન રેસીપી મસાલા ભાત એક મશહૂર મહારાષ્ટ્રીયન રેસીપી. ખાસ પ્રસંગ માં આ વાનગી જરૂર બનાવવામાં આવે છે. શાક અને ગોડા મસાલા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ વન પોટ મીલ લંચ કે ડિનર માં સર્વ કરવામાં આવે છે. ટિફિન માં પણ આપી શકાય. એમાં ઉપયોગ માં લેવામાં આવેલા ગોડા મસાલા ની સોડમ અને સ્વાદ એટલી સરસ હોય છે કે સાથે બીજી કોઈ સાઇડ ડીશ ની જરૂર પડતી નથી. Dipika Bhalla -
-
બીસી બેલે રાઈસ સાઉથ ઈન્ડિયન ફેમસ (Bisi Bele Rice South Indian Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SR Sneha Patel -
-
-
મસાલા ભાત(Masala bhat Recipe in gujarati)
#સુપેરશેફ4#રાઈસ અને દાળરાઈસ માંથી ઘણી બધી વાનગીઓ બને છે મારા બાળકો ના મસાલા ભાત ફેવરિટ છે તેઓ લંચ બોક્સમાં પણ લઈ જતા અને ઘરે પણ અવાર નવાર બનાવડાવે તો અહીં મેં મારા બાળકોના ફેવરિટ મસાલા ભાત બનાવ્યા છે Jasminben parmar -
-
-
-
વેજ રાઈસ (Veg Rice Recipe In Gujarati)
#RC2Week:2રેમ્બો ચેલેન્જ - વ્હાઈટ રેસિપી Pratiksha's kitchen. -
-
બીસીબેલે રાઈ (Bisibel Rice Recipe In Gujarati)
#સાઉથઆ એક ઓથેન્ટિક કર્ણાટક ની વાનગી છે આ વાનગી મા ભાત, દાળ, વેજીટેબલ નુ સરસ કોમ્બીનેશન છે આ વાનગી સૌથી મેન વસ્તુ કર્ણાટક સ્પેશ્યલ મસાલો છે જે મે ઓથેન્ટિક રીતે જ બનાવ્યો છે..આ એક ફુલ મીલ પણ કહી શકાય એ પણ હેલ્ધી આશા છે તમને ગમશે બીસીબેલે રાઈસ.. 😊 H S Panchal
More Recipes
- ડાયટ સ્પેશિયલ ઓટ્સ ચીલા (Diet Oats Chila Recipe in GUJARATI)
- ચીઝ ચટણી ટોસ્ટ સેન્ડવીચ (Cheese Chutney Toast Sandwich Recipe in Gujarati)
- થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
- લીલા લસણ/ મેથી ના થેપલા (Green Garlic Thepla Recipe in Gujarati)
- ઘઉં ના ફાડા ની વઘારેલી ખીચડી (Ghau Fada Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14611439
ટિપ્પણીઓ