મસાલા ભાત(Masala bhat Recipe in gujarati)

#સુપેરશેફ4
#રાઈસ અને દાળ
રાઈસ માંથી ઘણી બધી વાનગીઓ બને છે મારા બાળકો ના મસાલા ભાત ફેવરિટ છે તેઓ લંચ બોક્સમાં પણ લઈ જતા અને ઘરે પણ અવાર નવાર બનાવડાવે તો અહીં મેં મારા બાળકોના ફેવરિટ મસાલા ભાત બનાવ્યા છે
મસાલા ભાત(Masala bhat Recipe in gujarati)
#સુપેરશેફ4
#રાઈસ અને દાળ
રાઈસ માંથી ઘણી બધી વાનગીઓ બને છે મારા બાળકો ના મસાલા ભાત ફેવરિટ છે તેઓ લંચ બોક્સમાં પણ લઈ જતા અને ઘરે પણ અવાર નવાર બનાવડાવે તો અહીં મેં મારા બાળકોના ફેવરિટ મસાલા ભાત બનાવ્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઉપરની સામગ્રી તૈયાર રાખો
- 2
હવે કુકરમાં છથી સાત ચમચી તેલ ગરમ કરો પછી તેમાં રાઈ જીરુ હિંગ હળદર અને સમારેલા શાકભાજી નાખીને હલાવી લો ૨ થી ૪ મિનિટ ધીમા તાપે રાખો
- 3
પછી તેમાં ધોયેલા ચોખા નાખી દો અને બીજા બધા મસાલા નાખી હલાવી લો પછી તેમાં દોઢ વાટકો પાણી નાખીને કૂકરમાં ત્રણ સીટી વગાડો
- 4
કૂકર ઠંડું પડે એટલે ચેક કરી ભાત ને હલાવી લો
- 5
આ રીતે તૈયાર થયેલા મસાલા ભાત ને એક પ્લેટમાં લઈ કોથમીર છાંટી દહીં સાથે સર્વ કરો તો તૈયાર છે ટેસ્ટી મસાલા ભાત
Similar Recipes
-
દાળ ભાત (Dal Bhat Recipe In Gujarati)
#Myalltimefavouritrecipeગુજરાતી દાળ એ ગુજરાતીનો મુખ્ય ખોરાક છે. ગુજરાતી દાળ એ ગુજરાતી થાળી અથવા ભોજનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. આ મૂળ ખાટી-મીઠી ગુજરાતી દાળ ખૂબ જ આરોગ્યપ્રદ અને પ્રોટીનથી ભરપૂર છે. ગુજરાતી દાળ સ્વાદિષ્ટ, હળવી મીઠી અને તીખી હોય છે, તેથી જ ગુજરાતી લોકો આ દાળને ખાટી-મીઠી દાળ પણ કહે છે. તે સામાન્ય રીતે ભાત સાથે પીરસવામાં આવે છે અને તેને દાળ-ભાત પણ કહેવાય છે. દાળ-ભાત નાનપણથી જ મારું એક આરામદાયક અને મનપસંદ ભોજન છે. આ ગુજરાતી તુવેરની દાળનો સાદાભાત અને ઘી સાથે સ્વાદ મને તો ખૂબ જ પ્રિય છે. Riddhi Dholakia -
વેજ મેગી મસાલા રાઈસ(veg Maggi masala rice recipe in Gujarati
#સુપરશે 4#રાઈઝ દાલ રેસિપિમેં વેજ મેગી મસાલા રાઈસ બનાવ્યા છે.તે લંચ અને ડિનરમાં પણ લઈ શકાય. મારા સન ને ખૂબ જ ભાવે છે. Yogita Pitlaboy -
ફોડનીચા મસાલા ભાત (Phodnicha Masala Bhat Recipe in Gujarati)
#MAR#મહારાષ્ટ્રીયન_રેસીપી#cookpadgujarati ફોડનીચા મસાલા ભાત એ મહારાષ્ટ્રીયન મસાલા ભાત છે. જેમાં મહારાષ્ટ્રીયન સ્પેશિયલ મસાલો માલવાની મસાલો વાપરવામાં આવે છે. જેનાથી મસાલા ભાત નો દેખાવ અને ટેસ્ટ એકદમ મસાલેદાર લાગે છે. મહારાષ્ટ્ર મા આ મસાલા ભાત વધેલા ભાત માંથી બનાવવામાં આવે છે. આ રેસીપી વધેલા ભાત, વિવિધ મસાલા અને ડુંગળી લસણ ના ઉપયોગ થી ઝડપથી અને સહેલાઈથી બનાવી સકાય છે. આ મસાલા ભાત ને બાળકોના લંચ બોક્સ માં પણ આપી સકાય છે. Daxa Parmar -
વઘારેલો ભાત (Vagharelo Bhat Recipe In Gujarati)
ઘણીવાર ઘરમાં ભાત વધતા હોય છે. ત્યારે એ ભાતને વઘારીને ખાવાના ઉપયોગમાં લેવાય છે અથવા તો એ ભાત માંથી કાઈક અવનવું પણ બનાવી શકાય છે. પણ મેં અહીં ભાતને વઘાયાંઁ છે.#CB2 Vibha Mahendra Champaneri -
વઘારેલા ભાત (Vagharela Bhat recipe in gujarati)
#CB2રોજબરોજ ની રસોઇ માં ઘણી વાર ભાત થોડા બચી જતા હોય છે તો મેં અહિયાં એનું હેલ્ધી મેકઓવર કર્યું છે. Harita Mendha -
મસાલા સામો (Masala Samo Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadgujaratiપવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. સાબુદાણા, સામો, શિંગદાણા અને રાજગરીના લોટનો ઉપયોગ કરી ને ઘણી ફરાળી વાનગીઓ બનાવી શકાય છે. પરંતુ વધારે તળેલી વસ્તુઓ આરોગ્યને નુકસાન કરે છે. તેથી આજે તમારી સાથે શેર કરુ છું મસાલા સામોની રેસીપી, જે ઝડપથી બને છે અને ભાત કે ખીચડી જેમ પેટ ભરેલું પણ રહે છે. સામો ન મોરૈયો કે સાઉં પણ કહે છે. તો તમે પણ બનાવજો મસાલા સામો.. Jigna Vaghela -
દાળ ફ્રાય અને જીરા રાઈસ(dal fry and jira rice recipe in gujarati)
દાળ ફ્રાય જીરા રાઈસ એક એવી ડિશ છે લંચ કે ડિનરમાં લઈ શકો તમે ઘણી વાર સબ્જી ને બદલે પણ દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી શકો છો તેથી મેં આજે લંચમાં દાળ ફ્રાય જીરા રાઈસ બનાવ્યા છે#સુપરસેફ4#દાળ-રાઈસ Jayna Rajdev -
મસાલા ભાત (Masala Rice Recipe In Gujarati)
ઘણી વખત લંચ માં simple ખાવાનું મન થાય ત્યારે આ મસાલા ભાત બેસ્ટ ઓપ્શન છે. વેજીટેબલ થી ભરપૂર અને હેલ્ધી. મસાલા ભાત અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. Sonal Modha -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
#AM2 બપોરે જમવામાં મેં મારા માસી જે લોકો પુના રહે છે. અને ત્યાં ના કાંદા લસૂન પાઉડર મળે છે તે નાખી ને સરસ મજાના મસાલા ભાત બનાવે છે. તો મેં પણ તેમની જેમ મસાલા ભાત બનાવ્યા છે. તો મસાલેદાર ભાત ની રેસિપી જોઈએ. Krishna Kholiya -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
#cookpad Gujarati.#Masala Rice.સવારનો બનાવેલો રાઇસ હોય ,અને સાંજે વધી ગયો હોય ,તો સાંજે થેપલા કે ખાખરા સાથે ટેસ્ટી મસાલા ભાત બહુ જ સરસ લાગે છે.મેં આજે મસાલા ભાત બનાવ્યો છે Jyoti Shah -
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
આપણે ત્યાં ગુજરાતી કહેવત છે કે મગ લાવે પગ . તો દરરોજના જમવાના માં મગ ,મગની દાળ, ખીચડી નો ઉપયોગ કરવો જોઈએ મગમાંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે. અને મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં મસાલા મગ બનાવ્યા. Sonal Modha -
-
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
#MAR મહારાષ્ટ્રીયન રેસીપી મસાલા ભાત એક મશહૂર મહારાષ્ટ્રીયન રેસીપી. ખાસ પ્રસંગ માં આ વાનગી જરૂર બનાવવામાં આવે છે. શાક અને ગોડા મસાલા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ વન પોટ મીલ લંચ કે ડિનર માં સર્વ કરવામાં આવે છે. ટિફિન માં પણ આપી શકાય. એમાં ઉપયોગ માં લેવામાં આવેલા ગોડા મસાલા ની સોડમ અને સ્વાદ એટલી સરસ હોય છે કે સાથે બીજી કોઈ સાઇડ ડીશ ની જરૂર પડતી નથી. Dipika Bhalla -
ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)
#GA4#week3#chinese...આમ તો આપણે Chinese ફૂડ માં ઘણી બધી વાનગીઓ બનાવતા હોય છીએ જે ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે. નાના બાળકો થી લઈ ને મોટા લોકો ને પણ આ વાનગીઓ પસંદ હોય છે. તો એવી જ મે એક Chinese વાનગી મંચુરિયન ફ્રાઇડ રાઈસ બનાવ્યા છે. Payal Patel -
વેજ મસાલા ભાત(veg masala Bhat in Gujarati)
#સુપરશેફ _4#week 4#દાળ અને ચોખાવેજ મસાલા ભાત બિરયાની કે પુલાવ ને પણ ભુલાવી દે એવા વેજ મસાલા ભાત ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે ખડા મસાલા ના સ્વાદ સાથે એકદમ સુગન્ધી દર ભાત બને છે જેને તમે દહીં સાથે ખાઈ શકો છો ખુબજ ઝડપ થી બની જતો ફૂલ મિલની ગરજ સારે છે Kalpana Parmar -
મસાલા ભાત (Masala Bhat recipe in gujarati)
#GA4#week1#potatoમસાલા ભાત એ ઝડપ થી બની જતી વાનગી છે. જ્યારે ઓછા સમયમાં કંઇક બનાવવા નું હોઈ ત્યારે મસાલા ભાત j મગજ માં આવે. મસાલા ભાત ખાવામાં ખૂબ સરસ લાગે છે તેમજ સરળ પણ ખરા. Shraddha Patel -
-
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
કચ્છ ના કચછી લોકો આ ખારી ભાત બહું જ બનાવતા હોય છે. તો આજે મેં પણ ખારી ભાત બનાવ્યા.જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. જયારે ટાઈમ ઓછો હોય અને હેલ્ધી ડીશ બનાવવી હોય તો આ ખારી ભાત best option છે. જે ફટાફટ બની જાય છે. Sonal Modha -
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
#LB#cookpadgujarati આજ મેં ખારી ભાત બનાવ્યો છે તે લંચ, ડિનર તેમજ લંચબોક્સમાં પણ આપી શકાય છે Ankita Tank Parmar -
પાવ ભાજી થેપલા (PavBhaji Thepla Recipe in Gujarati)
આ રેસિપી અમારી ઘરે શિયાળામાં વધારે બનતી હોય છે. મારા બાળકો નાના હતા ત્યારે તેમના લંચબોક્સમાં ભરવા માટે કંઈ નહિ કંઈ નવીન વાનગી બનાવતી અને લંચ બોક્સમાં આપતી. અને એ જ વાનગી અત્યારે મારા ગ્રાન્ડ સન ના લંચ બોક્સમાં ભરી આપુ છું અને તેને પણ ખૂબ જ ભાવે છે.#GA4#week20 Buddhadev Reena -
વઘરેલા મઠ (Masala Math Recipe in Gujarati)
હું અવાર નવાર કઢી સાથે બનાવતી હોઉં છું આજે મેં રોટલી,ભાત અને કઢી સાથે લંચ માં બનાવ્યા. Alpa Pandya -
ખારી ભાત
#SSM : ખારી ભાતસુપર સમર મીલ્સઉનાળામાં શાકભાજી ઓછા આવતા હોય છે તો આ રીતે ખારી ભાત બનાવીને ખાઈ શકાય છે શાકની જરૂર નથી પડતી ખાલી ભાત સાથે સલાડ પાપડ દહીં અને છાશ હોય એટલે પેટ ભરાઈ જાય. Sonal Modha -
ફરાળી ઢોકળા(Farali dhokla Recipe in Gujarati)
#ઉપવાસ ઉપવાસમાં આમ તો ઘણી બધી ફરાળી વાનગી બનતી હોય છે પણ ફરાળી ઢોકળા એ ડાયેટ માં અને હેલ્થ માં બેસ્ટ છે Jasminben parmar -
-
વેજ મસાલા ઓટ્સ
#MDCમસાલા ઓટ્સ માત્ર સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ જ નથી પણ ફિટ રહેવાની ખરેખર સ્માર્ટ રીત છે! મસાલા ઓટસના ઘટકોની પોષક રચનાઓ ખૂબ જ સારી રીતે સંતુલિત છે. આમાં એન્ટીઑકિસડન્ટો પણ વધુ હોય છે અને અતિ પૌષ્ટિક હોય છે. ઓટ્સ ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ્સનો ઉત્તમ સ્ત્રોત છે અને અન્ય અનાજની સરખામણીમાં તેમાં વધુ ચરબી અને પ્રોટીન હોય છે અને મહત્વપૂર્ણ ખનિજો અને વિટામિન્સથી ભરપૂર છે, જે તેને સૌથી વધુ પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક બનાવે છે. ઓટ્સમાં દ્રાવ્ય ફાયબર હોય છે અને તે લોહીમાં શર્કરાનું સ્તર, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે,આંતરડાના સ્વસ્થ બેક્ટેરિયાને વધારે છે. તેમાં બીટા-ગ્લુટેન ફાઇબર પણ હોય છે જે શરીરના એલડીએલ અને કુલ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે, હૃદયની તંદુરસ્તીમાં સુધારો કરે છે. મસાલા ઓટ્સ એ નાસ્તાનો સ્વાદિષ્ટ વિકલ્પ જ નથી, પરંતુ તે ભરપૂર પૌષ્ટિક આહાર પણ છે. ભરપૂર પૌષ્ટિક ખોરાક ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે કારણ કે તે ઓછી કેલરીના સેવનમાં મદદ કરે છે. Riddhi Dholakia -
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
કચ્છી ખારી ભાત બનાવવાની સામગ્રી બધી જ ઘરમાં થી મળી રહે છે અને ખૂબ જ ટેસ્ટ ખૂબ જ સુંદર લાગે છે. Falu Gusani -
ટ્રેડિશનલ કચ્છી ખારી ભાત (Traditional Kutchi Khari Bhat Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : ટ્રેડિશનલ કચ્છી ખારી ભાતનાના મોટા બધા ને રાઈસ તો ભાવતા જ હોય છે.મારા ઘરે ભાત તો દરરોજ બને . મને બધી ટાઈપ ના રાઈસ બહું જ ભાવે. આજે મેં ટ્રેડિશનલ કચ્છી ખારી બનાવ્યા જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે. Sonal Modha -
ચણા મસાલા(Chana Masala Recipe In Gujarati)
આ ડીશ મારા સસરા ની ફેવરિટ છે.પલસાણા માં હિમાલય ધાબા છે ત્યાં ઘણી વાર ખાવા પાપા લઈ જાય છે. તો હવે મારું પણ ફેવરિટ થય ગયુ. Jenny Nikunj Mehta -
-
More Recipes
ટિપ્પણીઓ (2)