Bisi Bele bath(બીસી બેલે બાથ)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#goldenapron2
# karnatak
#રાઈસ

બીસી બેલે બાત કનાર્ટક ની ટ્રેડીશીનલ રેસીપી છે‌,જે ભાત /રાઇસ મા થી બને છે વેજીટેબલ અને બીસી બેલા મસાલા થી તૈયાર થાય છે

Bisi Bele bath(બીસી બેલે બાથ)

#goldenapron2
# karnatak
#રાઈસ

બીસી બેલે બાત કનાર્ટક ની ટ્રેડીશીનલ રેસીપી છે‌,જે ભાત /રાઇસ મા થી બને છે વેજીટેબલ અને બીસી બેલા મસાલા થી તૈયાર થાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35-40મીનીટ
2વ્યકિત
  1. 1/2 કપચોખા
  2. 1/4 કપદાળ
  3. 1/2 કપવેજીટેબલ(આલુ,મટર,બીન્સ,ગાજર)
  4. મીઠુ સ્વાદ પ્રમાણે
  5. 2 ચમચીબીસી બેલે મસાલા
  6. મસાલા માટે
  7. 1/8 ચમચીજીરુ
  8. 1/8ચમચીચણા દાળ
  9. 1/8 ચમચીઅળદ દાળ
  10. 2સૂકી લાલ મરચુ
  11. 1/8 ચમચીતલ
  12. 1/8 ચમચીખસખસ
  13. 4-5કરી પતા
  14. ચપટીહીગ
  15. 1 ટુકડાનારીયલ
  16. 1/8 ચમચીસૂકા ધણા
  17. 2 ચમચીસીગ દાણા
  18. 2ચમચી.બુદી
  19. 2 ચમચીઘી
  20. 1/4 ચમચીહલ્દી પાવડર
  21. સર્વીગ માટે દહી,બુન્દી,નારિયલ ચટણી

રાંધવાની સૂચનાઓ

35-40મીનીટ
  1. 1

    પૂર્વ તૈયારી જીરુ,ધણા,મરચા,તલ,ખસખસ,મેથી,અળદ દાળ,ચણાદાણ,નારિયલ, કરીપતા, બધી ખડા મસાલા શેકી ને મિકચર જાર મા ગ્રાઇન્ડ કરી પાવડર બનાવી લો

  2. 2

    વેજીટેબલ ધોઈ ને પીસ કાપી લેવાના, દાળ,ચોખા ને ધોઇ લેવાના. પેન મા ગાજર,મટર આલુ,ફળસી મા મીઠુ હલ્દી પાવડર નાખી પાણી ઊમેરી ને ગૈસ પર કુક કરવા મુકો.ઢાકણ બંદ કરી 5મીનીટ ઉકણવા દો

  3. 3

    વેજીટેબલ હૉફ કુક થશે,હવે દાળ ચોખા સીગદાણા, મિકસ કરી ની જરુરત પ્રમાણે પાણી ઉમેરી ને ઢાકણ બંદ કરી 10-12મીનીટ કુક થવા દો.

  4. 4

    12મીનીટ મા વેજીટેબલ અંને દાળ ચોખા કુક થઈ મીકસ થઈ જાય છે. ઢાકણ ખોલી Bisi Bele મસાલા મિકસ કરી ને બઘાર કરો..વઘારિયા મા 2ચમચી ઘી મા કાજૂ,મરચા કરી પતા નાખો અને ભાત મા પોર કરો ગરમાગરમ બીસી બેલે બાત ને કેળા ના પાન મા નારિયલ ની ચટની અને દહી સાથે સર્વ કરો ઉપર થી બુન્દી થી ગારનીશ કરો.ક્રન્ચી ટેસ્ટ લાગશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

ટિપ્પણીઓ

Similar Recipes