બીસી બેલે ભાત મસાલા (Bisi bele bath masala recipe in Gujarati)

બીસી બેલે ભાત કર્ણાટક રાજ્ય ની એક રાઈસ ડીશ છે જે દાળ અને ચોખા નો ઉપયોગ કરીને અલગ અલગ મસાલા અને શાકભાજી ઉમેરીને બનાવાય છે. આ ડીશ બનાવવા માટે એક ખાસ પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મસાલો ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકાય છે અને ખૂબ જ ફલેવરફુલ બને છે. ઘરે બનેલો મસાલો તાજો હોવાથી આ ડીશ ને ખૂબ જ સરસ સ્વાદ અને સુગંધ મળે છે.
બીસી બેલે ભાત મસાલા (Bisi bele bath masala recipe in Gujarati)
બીસી બેલે ભાત કર્ણાટક રાજ્ય ની એક રાઈસ ડીશ છે જે દાળ અને ચોખા નો ઉપયોગ કરીને અલગ અલગ મસાલા અને શાકભાજી ઉમેરીને બનાવાય છે. આ ડીશ બનાવવા માટે એક ખાસ પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મસાલો ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકાય છે અને ખૂબ જ ફલેવરફુલ બને છે. ઘરે બનેલો મસાલો તાજો હોવાથી આ ડીશ ને ખૂબ જ સરસ સ્વાદ અને સુગંધ મળે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી વસ્તુઓને ભેગી કરી લેવી.
- 2
હવે એક પેનમાં બંને દાળ ભેગી કરીને ધીમા તાપે શેકી લેવી. હવે દાળને એક વાસણમાં કાઢીને એ જ પેનમાં કરી પત્તા શેકી લેવા અને ત્યારબાદ મરચા શેકી લેવા.
- 3
- 4
Similar Recipes
-
વાંગી ભાત મસાલા (Vangi bath masala recipe in Gujarati)
વાંગી ભાત કર્ણાટકમાં બનાવવામાં આવતા એક ખૂબ જ ફલેવરફુલ અને સ્વાદિષ્ટ ભાત નો પ્રકાર છે. આ ભાત બનાવવા માટે ખાસ પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં આખા મસાલા અને શેકીને વાટવામાં આવે છે. આ મસાલો ઘરે ખૂબ જ સરળતાથી બની જાય છે અને ખૂબ જ સુગંધીદાર બને છે. આ મસાલાને એરટાઈટ બોટલમાં ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે.#SR#cookpadindia#cookpad_gu spicequeen -
બીસી બેલે ભાત (Bisi bele bath recipe in Gujarati)
બીસી બેલે ભાત કર્ણાટકની વાનગી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડિશ તુવેર દાળ અને ચોખા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને તેમાં શાકભાજી પણ ઉમેરવામાં આવે છે. પસંદગી મુજબના વધારે કે ઓછા શાકભાજી ઉમેરી શકાય. આ ભાતમાં ઉમેરવામાં આવતો ખાસ પ્રકારનો મસાલો અને આમલી એક અલગ જ સ્વાદ આપે છે. આ ડીશ દહીં કે રાયતા અને બટાકાની ચિપ્સ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SR#cookpadindia#cookpad_gu spicequeen -
બીસી બેલે ભાત નો મસાલો (Bisi Bele Bath Masala Recipe In Gujarati)
#DR#દાળ રેસીપીબીસી બેલે ભાત એ કર્ણાટક ની ફેવમસ ડીશ છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. જેનો સ્પેશિયલ મસાલો આજે ઘરે બનાવશું.. માર્કેટ માં તો મળે જ છે અને તમે ઓનલાઇન પણ મગાવી શકો છો. પરંતુ આ રેસીપી માં જો ફ્રેશ મસાલો વાપરશું તો તેનો ક્રંચ, સોડમ અને સ્વાદ લાજવાબ લાગશે અને વારંવાર બનાવવાની ડીમાન્ડ આવશે.. તો ચાલો બનાવીએ મસાલો.. Dr. Pushpa Dixit -
વાંગી ભાત (Vangi bath recipe in Gujarati)
વાંગી ભાત કર્ણાટક રાજ્ય ની રેસીપી છે જેમાં રીંગણ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ભાતમાં સૂકા મસાલાઓને ધીમા તાપે શેકી ને પછી વાટીને ઉમેરવામાં આવે છે જેના લીધે આ ભાત ખૂબ જ ફ્લેવરફુલ બને છે. આમલીનો ઉપયોગ ભાત ને એક અનેરો સ્વાદ આપે છે. રોજબરોજ બનતા પુલાવ કરતા એક અલગ જ પ્રકારનો ભાત છે જે દહીં અને પાપડ સાથે પીરસવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SR#cookpadindia#cookpad_gu spicequeen -
Bisi Bele bath(બીસી બેલે બાથ)
#goldenapron2# karnatak#રાઈસબીસી બેલે બાત કનાર્ટક ની ટ્રેડીશીનલ રેસીપી છે,જે ભાત /રાઇસ મા થી બને છે વેજીટેબલ અને બીસી બેલા મસાલા થી તૈયાર થાય છે Saroj Shah -
બિસી બેલે ભાત (Bisi Bele Bhat Recipe In Gujarati)
#CTમારુ મૂળ વતન જામનગર છે પણ અમે ઘણા વર્ષો થી બેંગ્લોર માં રહીએ છીએ. તો અહીં બેંગ્લોર ની ફેમસ વાનગી બિસીબેલેભાત ની રીત જોઈએ.બિસી બેલે ભાત એક પરંપરાગત કન્નડ પ્લેટર છે જે બેંગ્લોર ના લગભગ દરેક ઘરે રાંધવામાં આવે છે. કન્નડમાં, "બિસી" નો અર્થ ગરમ છે, "બેલે" નો અર્થ દાળ અને "ભાત" નો અર્થ ચોખા છે. વાનગીએ તેનું નામ કમાવ્યું, કારણ કે તે ચોખા, દાળ અને શાકભાજીથી તૈયાર થાય છે અને ગરમ થાય છે.તે મોટાભાગે શાકાહારી કન્નડ લોકોમાં ભોજન તરીકે લોકપ્રિય છે કારણ કે આ વાનગી ડુંગળી અને લસણ વિના તૈયાર કરવામાં આવે છે. બીસી બેલે ભાતનો વિશિષ્ટ સ્વાદ વાનગી રાંધતી વખતે નાળિયેર અને ખસખસની ખૂબ સરસ સુગંધ આવે છે.બીસી બેલે ભાત એ ખૂબ સરળ રીતે તૈયાર કરવામાં આવે છે તે નિયમિત દક્ષિણ ભારતીય ભોજન છે અને જો તમારી પાસે બીસી બેલે ભાત પાઉડર હોય તો તમે ખૂબ જ ઓછી સામગ્રી સાથે આ મોં માં પાણી આવે તેવી વાનગી તૈયાર કરી શકો છો. આ વાનગીમાં વધુ પોષણ ઉમેરવા માટે તમે થોડી તાજી શાકભાજી અને દાળ ઉમેરી શકો છો અને તેને તમારા બાળકના ટિફિન અથવા લંચ માટે તૈયાર કરી શકો છો. તમારા બિસી બેલે ભાત બનાવવા માટે તમે તેને રાયતા, પાપડ, અથાણાં અથવા બુંદીથી પીરસો.બેંગ્લોર માં બહુવિધ સ્થળોએ ફેલાયેલ છે MTR (માવલ્લી ટિફિન રૂમ) કદાચ શહેરમાં શ્રેષ્ઠ બિસી બેલ ભાત બનાવે છે. હકીકતમાં, તે તેમની ફેમસ વાનગીઓમાંની એક છે. MTR ના રેડી ટુ કૂક ના પેકેટ અને આ ભાતનો તૈયાર મસાલો પણ ફેમસ છે.ભારતના દક્ષિણ રાજ્ય કર્ણાટકની બીજી કોઈ વાનગી બિસી બેલ બાથની ખ્યાતિને ટક્કર આપી શકે નહીં.લોકપ્રિય માન્યતા અનુસાર, બીસી બેલ ભાત મૈસુરના શાહી રસોડામાં 'શોધ' કરાઈ હતી. Chhatbarshweta -
બીસી બેલે ભાત (Bisi Bele Bath Recipe In Gujarati)
#DR#દાળ રેસીપીબીસી બેલે ભાત કર્ણાટકની વાનગી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડિશ તુવેર દાળ અને ચોખા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને તેમાં શાકભાજી પણ ઉમેરવામાં આવે છે. પસંદગી મુજબના વધારે કે ઓછા શાકભાજી ઉમેરી શકાય. આ ભાતમાં ઉમેરવામાં આવતો ખાસ પ્રકારનો મસાલો અને આંબલી એક અલગ જ સ્વાદ આપે છે. આ ડીશ દહીં કે રાયતા અને બટાકાની ચિપ્સ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Dr. Pushpa Dixit -
-
બીસી બેલે રાઈસ મસાલા (Bisi Bele Rice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SRબીસી બેલે રાઈસ મસાલા (ST) Sneha Patel -
બીસી બેલે બાથ પાઉડર (Bisi Bele Bath Powder Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujaratiબીસી બેલે બાથ Ketki Dave -
-
-
બીસી બેલે ભાત
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : બીસી બેલે ભાતસાઉથ ઇન્ડિયન લોકો તેનાં જમવાના માં રાઈસ નો ઉપયોગ વધુ પ્રમાણમાં કરતા હોય છે. રાઈસ માં પણ ઘણી અલગ રેસિપી છે તેમાં ના એક આજે મેં બનાવ્યા. બીસી બેલે ભાથ .રાઈસ બનાવવાની પ્રોસેસ થોડી લાંબી છે તો પહેલા બધી સામગ્રી તૈયાર કરી લેવી . થોડી ધીરજરાખવી . ગુજરાતી કહેવત છે ને કે ઉતાવળે આંબા ન પાકે.રેસિપી ને સ્ટેપ બાય સ્ટેપ બનાવવી . Sonal Modha -
ગુટટી વંકાયા કૂરા (Gutti vankaya koora recipe in Gujarati)
ગુટટી વંકાયા કૂરા એ આંધ્રા સ્ટાઈલની ભરેલા રીંગણ ની રેસીપી છે. કુમળા રીંગણને સીંગદાણા, તલ અને સુકા નાળિયેર સાથે બીજા મસાલા ઉમેરી શેકીને બનાવવામાં આવતા મસાલા થી ભરવામાં આવે છે. મસાલામાં થોડો આમલીનો પલ્પ પણ ઉમેરવામાં આવે છે જેના લીધે થોડો ખાટો સ્વાદ આવે છે. ખાટા સ્વાદને બેલેન્સ કરવા માટે થોડો ગોળ પણ ઉમેરી શકાય. શેકેલા મસાલા ના લીધે આ શાક ને ખુબ જ સરસ સ્વાદ અને સુગંધ મળે છે. આ કરી જુવાર કે બાજરાની રોટલી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એને પ્લેન રાઈસ સાથે પણ પીરસી શકાય.#સાઉથ#પોસ્ટ8 spicequeen -
-
-
બીસી બેલે બાથ ડ્રાયમસાલો(Bisibele bath dry masala recipe in gujarati)
#સાઉથ#પોસ્ટ ૬સાઉથ ઈન્ડિયન ટ્રેડીશનલ લેન્ટીસ રાઈસ બનાવવા મસાલો જોયે જે ઘરે આસાની થી બની જાય છે. મે પણ બનાવ્યો. Avani Suba -
ટામેટાં ધનિયા શોરબા
ટામેટાં ધનિયા શોરબા એક ભારતીય સ્ટાઇલનું ટામેટાનું સૂપ છે જે અલગ અલગ મસાલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ એ ખૂબ જ ફેવરફૂલ સૂપ છે જે સાઈડ ડિશ તરીકે અથવા તો સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય. આ સૂપ ખૂબ જ હેલ્ધી છે અને ડાયટિંગ કરવા વાળા માટે પણ ખૂબ જ ઉપયોગી છે.#RB19#cookpadindia#cookpad_gu spicequeen -
તુડકીયા ભાત (Tudkiya bhath recipe in Gujarati)
તુડકીયા ભાત હિમાચલ પ્રદેશમાં બનાવવામાં આવતી એક ખીચડી નો પ્રકાર છે જે ચોખા અને મસૂરમાં મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. આખા મસાલા વાટીને જે પેસ્ટ ઉમેરવામાં આવે છે એના લીધે આ ભાત ખૂબ જ ફ્લેવરફૂલ લાગે છે. સુગંધથી ભરપૂર આ ભાત ખાવાની ખૂબ જ મજા પડે છે.#નોર્થ#પોસ્ટ4 spicequeen -
બીસી બેલે બાથ(Bisi bele bath recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ ૫સાઉથ ઈન્ડિયન ટ્રેડીશનલ લેન્ટીસ રાઈસ જે બહુ જ ફેમસ અને સ્વાદીષ્ટ, સ્પાઈસી ભાત છે. ખૂબજ હેલ્ધી અને ન્યુટ્રીશનલ થી ભરપૂર છે. Avani Suba -
વેજિટેબલ સાગુ (Vegetable sagu recipe in Gujarati)
વેજિટેબલ સાગુ એ કર્ણાટકની મિક્સ વેજીટેબલ કરી છે. આ કરી માં પસંદગી મુજબના કોઈપણ વેજીટેબલ નો ઉપયોગ કરી શકાય. આખા મસાલા અને નારિયેળની પેસ્ટ માંથી બનાવવામાં આવતી આ કરી સ્પાઇસી અને ફ્લેવર ફુલ બને છે. કર્ણાટક માં વેજ સાગુ રવા ઈડલી, ઢોસા, રાઈસ અથવા તો પૂરી સાથે નાસ્તામાં પણ પીરસવામાં આવે છે.#સાઉથ#પોસ્ટ7 spicequeen -
મસાલા ખીચડી અને કઢી (Masala Khichdi Kadhi Recipe In Gujarati)
મસાલા ખીચડી અથવા વઘારેલી ખીચડી એ ગુજરાતની ખૂબ જ લોકપ્રિય ડીશ છે. આ એક કમ્ફર્ટ ફૂડ છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મસાલા ખીચડી ને કઢી સાથે ખાવાની અલગ જ મજા છે. મેં અહીંયા મારી કઢીની રેસિપી શેર કરી છે જે ગુજરાતી કઢી કરતા અલગ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ ખીચડી ની રેસિપી પણ મારી પોતાની છે જે એકદમ અલગ અને મજેદાર છે.#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
ગોડા મસાલા, મહારાષ્ટ્ર સ્પે
આ મસાલો મહારાષ્ટ્રમાં બહુ ફેમસ છે. આ મસાલો મહારાષ્ટ્રમાં પૌવા મા વાપરવામાં આવે છે ઉસળ માં પણ વાપરવામાં આવે છે બહુ વાનગીમાં મહારાષ્ટ્રમાં વાપરવામાં આવે.#goldenapron2Week 8 Pinky Jain -
બીસી બેલે ભાત(Bisi Bele Bath Recipe in Gujarati)
#સાઉથ#કર્ણાટક#બેંગ્લોરપોસ્ટ 5 બીસી બેલે ભાતઆ બીસી બેલે ભાતમાં દરેક જણ પોતાના મનગમતા શાકને વધ-ઘટ કરીને બનાવતા હોય છે.કોઈને દાણાવાળા તો કોઈને મિક્સ વધુ ગમે શાક તો એ રીતે બને છે. Mital Bhavsar -
કોલ્લુ પોડી /કળથી ની સૂકી ચટણી (Kollu podi recipe in Gujarati)
કોલ્લુ પોડી એ કળથી અને મસાલા માંથી બનતી એક સ્વાદિષ્ટ સૂકી ચટણી છે જે તામિલનાડુ રાજ્ય ની રેસિપી છે. કળથી પોતાના ઔષધીય ગુણો માટે જાણીતું કઠોળ છે જે પ્રોટીનથી ભરપૂર હોય છે. કળથી નું સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.કોલ્લુ પોડી ઈડલી અને ઢોસા સાથે ખાવામાં આવે છે. ગરમ ભાતમાં ઘી સાથે ઉમેરીને પણ એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સૂકી ચટણી કોપરાનાં તેલમાં મિક્સ કરીને પણ ખાવામાં આવે છે.#india2020#post5 spicequeen -
વાંગી ભાત (Vangi Bhat Recipe In Gujarati)
#SR#Cookpadgujaratiદક્ષિણ ભારતના famous વાંગી ભાત બનાવ્યા છે સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરની વેજીટેબલ કરી છે જે મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ વેજીટેબલ કરી બનાવવા માટે આખા મસાલા ને શેકીને તેનો મસાલો બનાવીને ઉમેરવામાં આવે છે જેના લીધે આ કરી ખૂબ જ ફ્લેવર ફૂલ અને સ્પાઈસી બને છે. તાજા વાટેલા મસાલા આ કરીને બીજી બધી પંજાબી ગ્રેવી કરતા એકદમ અલગ સ્વાદ અને સુગંધ આપે છે. વેજિટેબલ કોલ્હાપુરી ને રોટી, પરાઠા, નાન અથવા રાઇસ સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
ચેટીનાદ મસાલા પાઉડર (Chettinad Masala Powder Recipe In Gujarati)
#GA4#Week23"સ્પેશિયલ મસાલો" અલગ-અલગ સાબુત મસાલાઓ થી બને છે જેને તમે ઘણી વાનગીઓમાં વાપરી શકો છો. તમે એને બિરયાની, પુલાવ, ગ્રેવી કે સૂકા શાક વગેરેમાં વાપરી શકો છો. આ મસાલામાં બધી જ વસ્તુઓ શેકી અને પીસીને બનાવવામાં આવે છે. આ મસાલાને તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો અને વિવિધ વાનગીઓમાં વાપરી શકો છો તો ચાલો આપણે જોઈએ કે આ" સ્પેશ્યલ મસાલો" કેવી રીતે બને છે. Soni Jalz Utsav Bhatt -
-
બીસી બેલે હુલી આના (Bisi Bele Huli Aana Recipe In Gujarati)
#AM2#cookpadgujarati#cookpadindiaભાત-ખીચડી એ ભારતીય ભોજન નું એક મહત્વ નું અંગ છે. બીસી બેલે હુલી આના કે બીસી બેલે ભાથ એ કર્ણાટક રાજ્ય ની પરંપરાગત, તીખી તમતમતી, સ્વાદ સભર એક ભાત ની વાનગી છે. જેમાં ભાત સાથે, તુવેર દાળ અને ભરપૂર શાકભાજી નો સમાવેશ થાય છે જે વેજીટેબલ ખીચડી નું એક રૂપ કહી શકાય. પરંતુ આ વ્યંજન નું મુખ્ય પાસું તેનો ખાસ બીસી બેલે ભાથ મસાલો છે જે આ વ્યંજનને એક ખાસ અને અનેરો સ્વાદ આપે છે. બીસી બેલે ભાથ ને કોઈ પણ સમય ના ભોજન માં સમાવેશ કરી શકાય છે.કન્નડ ભાષામાં બીસી એટલે ગરમ/તીખું, બેલે એટલે દાળ, હુલી એટલે ખાટું અને આના એટલે ચોખા/ભાત. આમ એનું નામ બીસી બેલે હુલી આના છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ (14)