મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)

#MAR
મહારાષ્ટ્રીયન રેસીપી
મસાલા ભાત એક મશહૂર મહારાષ્ટ્રીયન રેસીપી. ખાસ પ્રસંગ માં આ વાનગી જરૂર બનાવવામાં આવે છે. શાક અને ગોડા મસાલા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ વન પોટ મીલ લંચ કે ડિનર માં સર્વ કરવામાં આવે છે. ટિફિન માં પણ આપી શકાય. એમાં ઉપયોગ માં લેવામાં આવેલા ગોડા મસાલા ની સોડમ અને સ્વાદ એટલી સરસ હોય છે કે સાથે બીજી કોઈ સાઇડ ડીશ ની જરૂર પડતી નથી.
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
#MAR
મહારાષ્ટ્રીયન રેસીપી
મસાલા ભાત એક મશહૂર મહારાષ્ટ્રીયન રેસીપી. ખાસ પ્રસંગ માં આ વાનગી જરૂર બનાવવામાં આવે છે. શાક અને ગોડા મસાલા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ વન પોટ મીલ લંચ કે ડિનર માં સર્વ કરવામાં આવે છે. ટિફિન માં પણ આપી શકાય. એમાં ઉપયોગ માં લેવામાં આવેલા ગોડા મસાલા ની સોડમ અને સ્વાદ એટલી સરસ હોય છે કે સાથે બીજી કોઈ સાઇડ ડીશ ની જરૂર પડતી નથી.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા પલાળી રાખો. કાંદા, ટામેટા, લીલુ મરચુ ઝીણું સમારી લો. આદુ લસણ ખાંડી લો. કોથમીર સમારી લો. નારિયેળ ખમણી લો. તિંડોળા જાડા સમારી લો.
- 2
એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. એમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે હિંગ અને ખડા મસાલા ઉમેરો.
- 3
હવે કાંદા અને લીલા મરચા ઉમેરી સાંતળો. કાંદા થોડા પિંક થાય એટલે આદુ લસણ ઉમેરી થોડી વાર સાંતળી લો.
- 4
હવે ટામેટા, ટિંડોળા, હળદર, મરચુ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી 5 મિનિટ ઢાંકીને ધીમા તાપે ચઢવા દો.
- 5
હવે ચોખા નું પાણી કાઢી, ચોખા કડાઈ માં ઉમેરી હળવા હાથે મિક્સ કરી લો.1 મોટી ચમચી ગોડા મસાલો ઉમેરી મિક્સ કરી લો.
- 6
હવે ગરમ પાણી ઉમેરી, ગેસ ઉપર તવી મૂકી ઢાંકી ને ધીમા તાપે ચોખા ચઢવા દો.
- 7
ચોખા અડધા ચઢી જાય એટલે સાકર, વધેલો ગોડા મસાલો, કોથમીર અને નારિયેળ ઉમેરી મિક્સ કરી, ઢાંકીને પાણી બધું સુકાય એટલે લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરીને ગેસ બંધ કરી દો.
- 8
તૈયાર મસાલા ભાત સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#cooksnapchallenge#KRC#cookpad gujarati કચ્છી / રાજસ્થાની રેસીપી કચ્છ ની પરંપરાગત વાનગી. ટ્રેડિશનલી આ વાનગી કાંદા બટાકા અને ખડા મસાલા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મસાલા થી ભરપુર આ એક વન પોટ મીલ છે. દહીં, પાપડ અને અથાણાં સાથે સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
ખારી ભાત (Khari bhat recipe in Gujarati)
ખારી ભાત કચ્છમાં બનાવવામાં આવતા એક ભાતનો પ્રકાર છે જેનો મતલબ કચ્છી ભાષામાં તીખો ભાત એવું થાય છે. આ ભાત લગભગ મસાલા ભાત ની રીતે જ બનાવવામાં આવે છે. ટ્રેડિશનલી આ ભાત આખા મસાલા અને ફક્ત કાંદા અને બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે પરંતુ એમાં પસંદગી પ્રમાણેના શાકભાજી પણ ઉમેરી શકાય. આ ભાત ઝડપથી બની જાય છે પરંતુ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. દહીં કે રાયતા, પાપડ અને અથાણા સાથે આ ભાત ખાવાની ખૂબ જ મજા પડે છે. ખારી ભાત એક ફ્લેવરફુલ પરફેક્ટ વન પોટ મીલ ની રેસીપી છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#week2વઘારેલ ભાત એ એક વન પોટ મીલ નો બેસ્ટ ઓપ્શન ગણી શકાય ઝડપથી બનતી અને હેલ્ધી એવી આ વાનગી નાના મોટા સહુ ની પસંદગી ની અને ટેસ્ટી પણ છે Dipal Parmar -
વાલ ની દાળ નો પુલાવ (Val Dal Pulao Recipe in Gujarati)
મારા સાસુજી બનાવતા હતા. આ વન પોટ મીલ છે જે મીઠી કઠી અથવા દહીં સાથે સર્વ કરવા માં આવેછે. Bina Samir Telivala -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)હમને બધાને મસાલા ભાત ખૂબ જ ગમે છે. તો હું કોઈ વાર બટાકા,કોઈ વાર ડુંગળી તો કોઈ વાર વટાણા નાખીને ભાત બનાવતી હોઉં છુંઆજે મેં બટાકા,ડુંગળી અને વટાણા નો મસાલો ભાત બનાયોચાલો શરુ કરીએ Deepa Patel -
મસાલા ભાત(Masala Bhaat Recipe in Gujarati)
વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખૂબ જ હેલ્દી છે Falguni Shah -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)હમને બધાને મસાલા ભાત ખૂબ જ ગમે છે. તો હું કોઈ વાર બટાકા,કોઈ વાર ડુંગળી તો કોઈ વાર વટાણા નાખીને ભાત બનાવતી હોઉં છું આજે મેં બટાકા,ડુંગળી અને વટાણા નો મસાલો ભાત બનાયો ચાલો શરુ કરીએ Deepa Patel -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
#AM2 બપોરે જમવામાં મેં મારા માસી જે લોકો પુના રહે છે. અને ત્યાં ના કાંદા લસૂન પાઉડર મળે છે તે નાખી ને સરસ મજાના મસાલા ભાત બનાવે છે. તો મેં પણ તેમની જેમ મસાલા ભાત બનાવ્યા છે. તો મસાલેદાર ભાત ની રેસિપી જોઈએ. Krishna Kholiya -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
#cookpad Gujarati.#Masala Rice.સવારનો બનાવેલો રાઇસ હોય ,અને સાંજે વધી ગયો હોય ,તો સાંજે થેપલા કે ખાખરા સાથે ટેસ્ટી મસાલા ભાત બહુ જ સરસ લાગે છે.મેં આજે મસાલા ભાત બનાવ્યો છે Jyoti Shah -
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ એટલે ચોખા માં શાક ઉમેરીને બનાવેલો ભાત. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સ્વાસ્થ્ય પ્રદ પણ છે. વન પોટ મીલ નો એક સરસ વિકલ્પ છે. Jyoti Joshi -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
હમને બધાને મસાલા ભાત ખૂબ જ ગમે છે. તો હું કોઈ વાર બટાકા,કોઈ વાર ડુંગળી તો કોઈ વાર વટાણા નાખીને ભાત બનાવતી હોઉં છુંઆજે મેં બટાકા,ડુંગળી અને વટાણા નો મસાલો ભાત બનાયોચાલો શરુ કરીએ Deepa Patel -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#TheChefStory #ATW3#indian curry recipe#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗રાજમા મસાલા પંજાબી રેસીપી હોવા છતા ઉત્તર પ્રદેશ માં તથા ઉત્તરાખંડ માં બહુ જ બનાવાય છે. આપણે ગુજરાતી ઓ પણ પંજાબી ક્યુસિન નાં શોખીન. મારા ઘરે મહિનામાં ૧-૨ વાર રાજમા જરૂર બને. ત્યારે સાથે સલાડ અને છાસ સાથે સર્વ કરો તો બીજી કોઈ વસ્તુ ની જરૂર નહિ. ૧ પોટ મીલ કહી શકીએ. ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. Dr. Pushpa Dixit -
પંજાબી ચણા દાળ ખીચડી (Punjabi Chana Dal Khichdi Recipe In Gujarati)
#SD સમર સ્પેશિયલ ડીનર રેસીપી કૂકર માં બનાવેલી સિમ્પલ ચણા દાળ ખીચડી. ઉનાળા માં રાતના હળવું ભોજન બનાવવું હોય તો આ એક સારો વિકલ્પ છે. સાથે અથાણું, પાપડ, દહીં સર્વ કરી શકો. Dipika Bhalla -
ટેસ્ટી એન્ડ કલરફૂલ પુલાવ (Testy Colourful Pulao Recipe In Gujarati)
વન પોટ મીલ તરીકે આ વાનગી બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
ફોડનીચા મસાલા ભાત (Phodnicha Masala Bhat Recipe in Gujarati)
#MAR#મહારાષ્ટ્રીયન_રેસીપી#cookpadgujarati ફોડનીચા મસાલા ભાત એ મહારાષ્ટ્રીયન મસાલા ભાત છે. જેમાં મહારાષ્ટ્રીયન સ્પેશિયલ મસાલો માલવાની મસાલો વાપરવામાં આવે છે. જેનાથી મસાલા ભાત નો દેખાવ અને ટેસ્ટ એકદમ મસાલેદાર લાગે છે. મહારાષ્ટ્ર મા આ મસાલા ભાત વધેલા ભાત માંથી બનાવવામાં આવે છે. આ રેસીપી વધેલા ભાત, વિવિધ મસાલા અને ડુંગળી લસણ ના ઉપયોગ થી ઝડપથી અને સહેલાઈથી બનાવી સકાય છે. આ મસાલા ભાત ને બાળકોના લંચ બોક્સ માં પણ આપી સકાય છે. Daxa Parmar -
-
-
કોથમ્બીર વડી (Kothimbir Vadi Recipe In Gujarati)
#MAR#મહારાષ્ટ્રીયન રેસીપી#cookpadindia Bharati Lakhataria -
-
સળદળીયુ (Saldaliyu Recipe In Gujarati)
#Famસળદળીયુ(એ વન પોટ મીલ)સળદળીયુ એ અમારા ફેમીલી ની સ્પેશિયલ રેસીપી છે. આ રેસીપી મારા દાદા બનાવતા અને હવે પપ્પા બનાવે છે. આ રેસીપી મા તુવેર અને થોડી ચણા ની દાળ, ભાત અને વેજીટેબલ બધા નુ મીક્ષર છે. દાળ મા થોડા ચડીયાતા મસાલા કરી એકદમ ટેસ્ટી દાળ બનાવામા આવે છે. ખાવામા એકદમ ટેસ્ટી પ્રોટીન અને વિટામીન વાળુ આ સળદળીયુ એક કમ્પલીટ મીલ છે. Bhumi Rathod Ramani -
-
મહારાષ્ટ્રીયન મસાલા ભાત (Maharastrian Masala Bhat Recipe In Gujarati)
#AM2#Week2#Mycookpadrecipe54 આ વાનગી બનાવવા ની પ્રેરણા મને અમારા જામનગર ના અને ખાસ એ પહેલા અમારી જ્ઞાતિ ના અને કુકિગ એક્સપર્ટ તરીકે જાણીતા શ્રીમતી તન્વીબેન વિરલભાઈ છાયા તરફથી મળી, એમની પોતાની યુ ટ્યુબ ચેનલ અને કૂકીંગ ક્લાસ પણ ચાલે છે, વર્ષો થી માસ્ટર શેફ જરૂર કહી શકાય એવા લેવલ પર કાર્યરત છે. આજ એમની વાનગી બનાવવાની પ્રેરણા થઈ. પ્રયત્ન છે...એમની વાનગી ને ન્યાય આપવાનો. Hemaxi Buch -
કાંદા બટાકા મસાલા ભાત (Kanda Bataka Masala Rice Recipe In Gujarati)
કાંદા બટાકા મસાલા ભાત#30mins#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallange કુકર માં 3 સીટી વાગે ને ફટાફટ રંધાઈ જાય એવા સ્વાદિષ્ટ મસાલા ભાત ની રેસીપી શેર કરું છું. Manisha Sampat -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#AM2ટોમેટો રાઈસઆ રાઈસ એક સાઉથ ઈન્ડિયન ડીશ છે. જેને બનાયુ ખૂબ સૈલું છે. આ રાઈસ મા ખૂબ બધા ટામેટા,ડુંગળી અને મસાલા હોય છે. આ એક વન પોટ meal છે જે તમે રાઈતા કે છાશ જોડે ખઈ શકો છોતો શરુ કરી યે બનાવાનું Deepa Patel -
દાળ ભાત (Dal Bhat Recipe In Gujarati)
#Myalltimefavouritrecipeગુજરાતી દાળ એ ગુજરાતીનો મુખ્ય ખોરાક છે. ગુજરાતી દાળ એ ગુજરાતી થાળી અથવા ભોજનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. આ મૂળ ખાટી-મીઠી ગુજરાતી દાળ ખૂબ જ આરોગ્યપ્રદ અને પ્રોટીનથી ભરપૂર છે. ગુજરાતી દાળ સ્વાદિષ્ટ, હળવી મીઠી અને તીખી હોય છે, તેથી જ ગુજરાતી લોકો આ દાળને ખાટી-મીઠી દાળ પણ કહે છે. તે સામાન્ય રીતે ભાત સાથે પીરસવામાં આવે છે અને તેને દાળ-ભાત પણ કહેવાય છે. દાળ-ભાત નાનપણથી જ મારું એક આરામદાયક અને મનપસંદ ભોજન છે. આ ગુજરાતી તુવેરની દાળનો સાદાભાત અને ઘી સાથે સ્વાદ મને તો ખૂબ જ પ્રિય છે. Riddhi Dholakia -
ટ્રેડીશનલ મહારાષ્ટ્રીયન દાલ ખીચડી (Maharastrian Dal Khichadi Recipe In Gujarati)
આ એક ટ્રેડીશનલ મહારાષ્ટ્રીયન વાનગી છે. વન પોટ મીલ છે.#GA4 #Week 1 Bhumi Rathod Ramani -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5WEEK5- ચીઝ બટર મસાલા નામ સાંભળી મોં માં પાણી આવી જાય છે.. પણ બનાવવામાં વાર લાગે તેથી ઘેર બનાવવાનું ટાળીએ છીએ.. અહીં ઇન્સ્ટન્ટ ચીઝ બટર મસાલા ની રેસિપી શેર કરું છું.. જે મેં ગુજરાતી કુકિંગ શો ની રેસિપી મુજબ બનાવેલ છે.. તમે પણ જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
-
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
આમ મે ઘણી વાર છોલે ચણા નું શાક બનાવ્યુ છે પણ આજે મે થોડુ અલગ રીતે શાક બનાવ્યુ છે, અને આ શાક ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
ફાડા લાપસી કૂકર મા બનાવી છે
#goldenapron2#Week 1આ લાપસી હમણાં દિવાળી ના બીજા દિવસે ગુજરાતી નવુ વર્ષ આવસે ત્યારે શુકન માટે બધા બનાવે છે આજે મે બનાવવામાં સરળ હોય તેવી રીત બતાવી છે એટલે કે કૂકર મા બનાવી છે તેથી ઘી અને તેલ નો ખૂબ ઓછી માત્રામાં ઉપયોગ કરવામાં આવ્યો છે R M Lohani
More Recipes
ટિપ્પણીઓ (16)