મસાલા પાપડ (Masala papad recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ એક પેન ગરમ કરી તેમાં પાપડ ને બંને બાજુ ધીમા ધીમા દબાવીને શેકી લેવો.
- 2
આ પાપડને એક પ્લેટ પર લઈ તેના પર ડુંગળી,કોબીજ અને ટામેટા નાખો.
- 3
ત્યારબાદ તેના પર ચાટ મસાલો, ખાંડનો પાઉડર,ધાણાજીરું,લાલ મરચું પાઉડર અને મીઠું નાખો. તેના પર મિક્સ ચવાણું નાખી ટોમેટો સોસ અને મ્યાઓની નાખો.
- 4
હવે તેના પર ઘણા ભાજી નાખી સર્વ કરવું..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14613966
ટિપ્પણીઓ (7)