મસાલા પાપડ (Masala Papad Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા પાપડ ને એક લોઢી માં સેકી લેવો.
- 2
પછી એક બાઉલ માં સમારેલી ડુંગળી અને ટામેટાં લઈ તેમાં ચાટ મસાલો નાખી તેને મિક્સ કરી લો.
- 3
પછી એ મિક્સ થઈ જઈ એટલે તેને પાપડ પર પથરી દો.
- 4
પછી તેના પર કોથમીર નાખવી.તો ત્યાર છે આપડો મસાલા પાપડ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
- ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
- ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
- શીંગ ના લાડુ (Peanuts ladoo Recipe in Gujarati)
- રોટી નાચોસ વીથ સાલસા સોસ (Roti Nachos With Salsa Sauce Recipe In Gujarati)
- વેજ ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવીચ (Veg Cheese Grill Toast Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14603255
ટિપ્પણીઓ