પાપડ પૌવા (papad pauva recipe in gujarati)

Ekta Pinkesh Patel
Ekta Pinkesh Patel @ekta5190
New Ranip, Ahmedabad

#GA4 #week23 #papad
પાપડ પૌઆ એ નાસ્તો પાપડ અને પૌવાનો મિશ્રણ એ ખાવાની ખૂબ જ મજા આવે છે.

પાપડ પૌવા (papad pauva recipe in gujarati)

#GA4 #week23 #papad
પાપડ પૌઆ એ નાસ્તો પાપડ અને પૌવાનો મિશ્રણ એ ખાવાની ખૂબ જ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3અડદના પાપડ
  2. પાપડ તળવા માટે તેલ
  3. 250 ગ્રામ નાયલોન પૌવા
  4. 3 ટેબલસ્પૂનતેલ
  5. 1/2વાટકી શીંગદાણા
  6. ૨ ટી.સ્પૂનમરચું પાઉડર
  7. 1 ટીસ્પૂનહળદર પાઉડર
  8. 1 ટી સ્પૂનરાઈ
  9. ૧ ટી.સ્પૂનજીરું
  10. 1 ટીસ્પૂનદળેલી ખાંડ
  11. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદના પાપડ ને ગરમ તેલમાં તળી લો.

  2. 2

    નાયલોન પૌવા અને ચાળી લો. એક તપેલીમાં નાયલોન પૌવા ને ગેસ પર શેકી લો. પછી તેને અલગ કાઢી લો.

  3. 3

    એક તપેલીમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં શીંગદાણા નાખો. શીંગદાણા ચડી જાય પછી તેમાં રાઈ, જીરું, હળદર,હિંગ નાખો. પછી તેમાં નાયલોન પૌવા નાખી હલાવો.

  4. 4

    નાયલોન પૌવા મા બાકી બધો મસાલો કરી દો. પાપડ નો ભૂકો કરો અને પછી તે પૌઆમાં નાખો. પછી ગેસ બંધ કરી દો. તૈયાર છે પાપડ પૌઆ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Pinkesh Patel
પર
New Ranip, Ahmedabad

ટિપ્પણીઓ

Reechesh J Chhaya
Reechesh J Chhaya @ReecheshChhaya
આમાં કોઇ પણ પૌવા ચાલે? 😊 સરસ છે! 👍 👌

Similar Recipes