પાપડ પૌવા ચેવડો (Papad Poha Chevdo Recipe in Gujarati)

Pinal Parmar @cook_25769068
પાપડ પૌવા ચેવડો (Papad Poha Chevdo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌવા ને એક કડાઈમાં નાખી ને થોડા શેકી લઈશું. પૌવા ને બે ત્રણ મિનિટ સુધી શેકવા ત્યારબાદ શેકાઈ જાય પછી તેને એક ડિશમાં કાઢી લેવા.
- 2
ત્યારબાદ હવે પાપડ ને પણ શેકી લેવા. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એમાં કળી પત્તા, રાઈ,શીંગદાણા આ બધું નાખી ને એક મિનિટ સુધી સાંતળવું.
- 3
ત્યારબાદ હવે એમાં લાલ મરચાનો પાઉડર થોડું મીઠું અને હળદર નકશો ત્યારબાદ તેમાં શેકેલા પૌંઆ નાખીને બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ હવે એમાં શેકેલા પાપડ નો ટુકડા કરીને નાખી દઈશ અને બધું બરાબર મિક્સ કરી દઈશું.
- 4
તો તૈયાર છે. પાપડ પૌવા નો ચેવડો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રાજસ્થાની જૈન પાપડ ચુરી (Rajasthani Jain Papad Churi Recipe In Gujarati)
#GA4#Week23#PAPAD Vidhi Mehul Shah -
પાપડ પૌવા (papad pauva recipe in gujarati)
#GA4 #week23 #papadપાપડ પૌઆ એ નાસ્તો પાપડ અને પૌવાનો મિશ્રણ એ ખાવાની ખૂબ જ મજા આવે છે. Ekta Pinkesh Patel -
-
-
-
-
-
-
-
-
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 આ વાનગી ફરસાણ તરીકે પ્રખ્યાત છે. ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે Suchita Kamdar -
પાપડ - પૌઆ નો ચેવડો (Papad Poha Chevdo Recipe in Gujarati)
#GA4#Week23દરરોજ નો નાસ્તો એટલે પાપડ - પૌઆ ખુબજ જલ્દી થી અને હલકો પણ... Hetal Shah -
પાપડ પૌવા(papad pauva recipe in Gujarati)
#goldenapron3#week23#papad#માઇઇબુકપૌવા અને પાપડ નું કોમ્બિનેશન બહુજ રેર હોય છે.અને એમાં પણ નાયલોન પૌવા ના ચેવડા સાથે પાપડ એ તો આપડા ગુજરાતી ઓની ખૂબજ ટેસ્ટી શોધ છે. Vishwa Shah -
-
-
-
-
પાપડ પૌઆ નો ચેવડો (Papad Poha Chevdo Recipe in Gujarati)
#KS7કિચન સ્ટાર ચેલેન્જ અંતર્ગત મારી પાંચમી વાનગી Kajal Ankur Dholakia -
-
પાપડ મિન્ટ લીફાફા કરી (Papad Mint Lifafa Curry Recipe In Gujarati)
#GA4#Week23#papad#toast Sonal Suva -
-
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે નાસ્તા માં આ પાપડ પૌવા નો ચેવડો બનતો જ હોય છે. Alpa Pandya -
-
ઇન્સ્ટન્ટ બટાકા પૌવા (Instant bataka Poha Recipe in Gujarati)
Shops માં મળે તેવા ready-made Instant બટાકા Poha. ખૂબજ ગરમ પાણીમાં નાખી ૫ મિનિટ સુધી રહેવા દો. ઢાંકીને. સોફ્ટ બટાકા Poha બનશે. Reena parikh -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14613825
ટિપ્પણીઓ (3)