રાજસ્થાની જૈન પાપડ ચુરી (Rajasthani Jain Papad Churi Recipe In Gujarati)

Vidhi Mehul Shah
Vidhi Mehul Shah @cook_26273135
New Ranipb, AHMEDABAD

રાજસ્થાની જૈન પાપડ ચુરી (Rajasthani Jain Papad Churi Recipe In Gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
  1. 4શેકેલા અડદ નાં પાપડ
  2. 1 ટેબલ સ્પૂનઘી
  3. 2 ટેબલ સ્પૂનશીંગદાણા
  4. 1/4 ટી સ્પૂનહળદર પાઉડર
  5. 1 ટી સ્પૂનશેકેલું જીરું પાઉડર
  6. 1/2 ટેબલ સ્પૂનકાશ્મીરી મરચું પાઉડર
  7. 1 નંગબારીક સમારેલું લીલું મરચું
  8. 8-10કરી પત્તા
  9. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સહુ પ્રથમ પાપડ શેકી અને એના બારીક કટકા કરી લો. હવે એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં શીંગદાણા આછા ગુલાબી ધીમી આંચ પર શેકો.

  2. 2

    હવે શીંગદાણા માં મરચા ની કટકી અને કરી પત્તા 1 મિનિટ માટે સાંતળી અને તેમાં હળદર, મરચું, શેકેલું જીરું પાઉડર અને મીઠું ઉમેરી અને ગેસ બંધ કરો

  3. 3

    હવે તૈયાર કરેલ મસાલા વાળા મિશ્રણમાં પાપડ નાં કટકા ઉમેરી બરાબર મિક્સ કરી લો... આ તૈયાર થઇ ગઈ પાપડ ચુરી.. આ પાપડ ચુરી ને સલાડ તરીકે અથવા દાળભાત, ખીચડી જોડે અથવા મચિંગ તરીકે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi Mehul Shah
Vidhi Mehul Shah @cook_26273135
પર
New Ranipb, AHMEDABAD

ટિપ્પણીઓ

Similar Recipes