કેળા નુ શાક (Kela Shak Recipe In Gujarati)

Sejal Bhindora @cook_27522821
રાંધવાની સૂચનાઓ
- 1
કેળા ને સુધારી લેવા મરચાં ને પણ સુધારી લેવા
- 2
પછી એક વાસણ તેલ ગરમ મૂકી દેવુ તેલ ગરમ થાઈ એટલે તેમા હિંગ નાખો જીરુ, કેળા અને મરચા નાખી
- 3
તેમા ખાંડ, હળદર, મીઠું નાખીને હલાવી લેવું પછી ચણાનો લોટ નાખી ને તેમા દહીં નાખી ને હલાવી લેવું ચઢવા દો
- 4
તો તૈયાર છે કળા નુ શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેળા મેથી નુ શાક (Kela Methi Shak Recipe In Gujarati)
#GA4 #Week19આ શાક ખૂબ જ જલ્દી બને છે અને જે લોકોને મેથીની ભાજી નથી ભાવતી તેને પણ આ કેળા સાથે ભાજી ખવડાવી શકાય છે અને કેળાની મીઠાશ ના લીધે ભાજી ની કડવાસ ઓછી લાગે છે તો આ શાક જરૂરથી બનાવશો Kalpana Mavani -
-
કાચા કેળા નુ શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
કાચા કેળા મા થી અલગ અલગ વાનગીઓ બનતી હોય છેઆજે હુ કાચા કેળા નુ શાક બનાવ્યું છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#TT1 chef Nidhi Bole -
કેળા બટાકા નું શાક (Kela Potato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
કેળા ની છાલ નું શાક (Kela Ni Chaal Nu Shak Recipe In Gujarati)
#GA4#BANANA#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA કેળા માં ઘણાં પોષકત્ત્વો રહેલા છે એ તો સૌ જાણે જ છે, પરંતુ કેળા ની છાલ શરીર માટે ખૂબ જ ફયદાકારક છે. કેળા ની છાલ માં ખૂબ સારા પ્રમાણ માં ફાઈબર હોય છે જે બે પ્રકાર ના હોય છે. એક સોલ્યુબબલ અને બીજું ઇન્સોલિયુબલ જે કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. કેળાં ની છાલ માં લ્યુટિન હોય છે જે આંખ ની રોશની વધારવા માટે ઉપયોગી છે. તેમાં રહેલા ટિર્પ્ટોફેન સારી ઊંઘ લાવવામાં માં મદદ કરે છે.કેળા ની છાલ ચામડી પર નાં ખીલ અને ડાઘા દૂર કરી કોમળ બનાવે છે. આવી ગુણકારી છાલ ને ફેંકી નાં દેતા તે નું શાક મેં બનાવ્યું છે. Shweta Shah -
કેળા નુ શાક(Kela nu shaak Recipe in Gujarati)
#WEEK2જ્યારે પેહલી વાર ઘર ના સભ્યો એ શાક ખાધું ત્યારે પનીર જેવું લાગ્યું Deepika Jagetiya -
-
-
-
-
-
-
-
પાકા કેળા ને મેથી નું શાક (Paka Kela Methi Shak Recipe In Gujarati)
આજ તો અડદ ની દાળ સાથે ગળયું શાક હોય તો આજ આનો સ્વાદ માણયો HEMA OZA -
-
-
-
-
-
-
-
કાકડી કેળા નું રાઇતું (Cucumber Kela Raita Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
કેળા વડા(Kela vada recipe in Gujarati)
#GA4#week2વરસાદ ની મોસમ માં સૌવ ને ગરમાગરમ ભજીયા ખાવા નું મન થાય છે આજે સૌને ગમતી રેસિપી લઈને આવી છું. Mayuri Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14621398
ટિપ્પણીઓ