કાકડી કેળા નું રાઇતું (Cucumber Kela Raita Recipe In Gujarati)

Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગકાકડી
  2. ૨ નંગકેળા
  3. ૨ નંગમરચા
  4. જરૂર મુજબ કોથમીર
  5. ૪ કપદહીં
  6. ૧ ચમચીખાંડ
  7. ૨ ચમચીશીંગદાણા નો ભૂકો
  8. ૧ ચમચીશેકેલ જીરૂ પાઉડર
  9. સ્વાદાનુસાર સંચળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેળાને સમારી લો.પછી કાકડીને ખમણી લો. સમારેલ મરચું એડ કરો.

  2. 2

    ત્યારબાદ મસાલા એડ કરી દહીં નાખી કોથમીર એડ કરી મિશ્ર મિશ્ર કરો.

  3. 3

    પછી તેને રોટી કે ભાખરી સાથે સર્વ કરો તો તૈયાર છે કાકડી કેળાનું રાઇતું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
પર

Similar Recipes