કેળા નુ શાક(Kela nu shaak Recipe in Gujarati)

Chetna Patel
Chetna Patel @cook_25984332

કેળા નુ શાક(Kela nu shaak Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 /3 વ્યક્તિ
  1. . 4 પાકા કેળા
  2. 1ટામેટા
  3. 2/3 ચમચીતેલ
  4. 1/2 ચમચીહળદર
  5. 1ચમચીથી થોડુંક ઓછું મરચુ પાઉડર
  6. 1 ચમચીધાણા જીરૂ
  7. 4/5મીઠી લીમડી ના પાન
  8. ચપટીહિંગ
  9. ચપટીગરમ મસાલો
  10. નમક સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    કેળા ની  છાલ નીકળી ગોળ કટ કરવા. ટામેટા ને જીણા કટ કરવા.
         

  2. 2

    પેનમાં  તેલ ગરમ કરી તેમા જીરૂ, લીમડી, હિંગ,હળદર નાખી ટામેટા નાખવા થોડી વાર સાંતળી લેવુ.   

  3. 3

    ટામેટા સોફ્ટ  થઈ જાઈ પછી તેમા કેળા નાખી, મસાલો, મરચું પાઉડર, ધાણાજીરું, બધુજ એડ કરી 2મિનિટ ચલાવવુ
                    

  4. 4

    થોડુંક પાણી નાખી 2-3 મિનિટ સાંતળી લેવુ. સ્ટવ બંધ કરી, સર્વિગ બાઉલ મા રેડી શાક લઈ સર્વ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetna Patel
Chetna Patel @cook_25984332
પર

ટિપ્પણીઓ

Similar Recipes