કેળા નુ શાક(Kela nu shaak Recipe in Gujarati)

Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
Ahmedabad

#WEEK2

જ્યારે પેહલી વાર ઘર ના સભ્યો એ શાક ખાધું ત્યારે પનીર જેવું લાગ્યું

કેળા નુ શાક(Kela nu shaak Recipe in Gujarati)

#WEEK2

જ્યારે પેહલી વાર ઘર ના સભ્યો એ શાક ખાધું ત્યારે પનીર જેવું લાગ્યું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૪ લૉકો માટે
  1. કાચા કેળા
  2. ટામેટું
  3. સીમલા મરચું
  4. ૫૦ ગ્રામ સિગદાણા
  5. દહીં ૧ ચમચો
  6. તેલ જરૂર પ્રમાણે
  7. તમાલપત્ર તજ લવિંગ મરી જીરૂ રાઈ હિંગ લાલ મરચું
  8. ગોળ અથવા ખાંડ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    કાચા કેળા તથા સિમલા મરચાં અને ટામેટાને કાપી લો

  2. 2

    કૂકર માં વઘાર કરો અને બધું શાક નાખી ૧/૨ ગ્લાસ પાણી ઉમેરો

  3. 3

    બધો મસાલો અને ગોળ અથવા ખાંડ નાખી દો અને મીઠું સ્વાાનુસાર નાખો

  4. 4

    હવે શાક ને હલાવી દહીં નાખો અને કૂકર ને બંદ કરી દો અને ૨ સિટી આવા દો

  5. 5

    ૨ સિટી બાદ કૂકર ખોલી દો. કાચા કેળા નુ શાક તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes