ગાંઠિયા પાપડ નું શાક (Ganthiya Papad Shak Recipe In Gujarati)

Bhumi Shah
Bhumi Shah @cook_26409937

ગાંઠિયા પાપડ નું શાક (Ganthiya Papad Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૨ નંગમોટા અડદ ના પાપડ
  2. ૧ બાઉલ ગાંઠિયા
  3. ૧ વાટકો છાશ
  4. ૧ ચમચી મરચું પાઉડર
  5. ૧/૨ ચમચીધાણજીરૂ પાઉડર
  6. ૧/૪ ચમચીહળદર પાઉડર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. વઘાર માટે તેલ અને રાઈ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    પાપડ ના નાનાં ટુકડા કરો

  2. 2

    એક કડાઈ માં તેલ મૂકો તેમાં રાઈ નાખો રાઈ તતડી જાય એટલે છાશ નાખો મસાલો કરો મીઠું,મરચું, ધાણાજીરું

  3. 3

    છાશ પાણી ઉકડી જાય એટલે તેમાં પાપડ ના ટુકડા નાખો

  4. 4

    પાપડ ચડી જાય એટલે ગાંઠિયા નાખો ૨-૩ મિનિટ ચડવા દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Shah
Bhumi Shah @cook_26409937
પર

ટિપ્પણીઓ

Similar Recipes