ગાંઠિયા નું શાક (Ganthiya nu shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વઘાર માટે, પેન માં તેલ મૂકી તેમાં રાઈ નાખી. પાછી તેમાં હળદર, મરચું નાખી પાણી વઘારો.તેમાં મીઠું સ્વાદાનુસાર નાખી હલાવો.૨ મિનિટ પછી છાસ નાંખો અને હલાવતા રહેવું નહિતર છાસ ફાટી જશે.
- 2
ગાંઠિયા ની બધી સામગ્રી મિક્સ કરી લોટ જાડો રાખવો જેથી જારા માંથી પડી શકે. ઉકળતી છાશ માં ગાંઠિયા પાડીને ૫ મિનિટ સુધી ઉકાળવું.ગઠીયા નું શાક રેડી.જે ભાખરી, અથવા રોટલી પરાઠા ની સાથે ગરમાગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગાંઠિયા લીલીડુંગડી નું શાક (Ganthiya Lili Dungli Shak Recipe In Gujarati)
#KS6ગાંઠિયા નું શાક- Beena Radia -
-
કાઠ્યાવાડી લાઈવ ગાંઠિયા નું શાક (Kathiyawadi Live Ganthiya Shak Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujrati jigna shah -
-
-
-
-
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6#Cookpadgujrati#Cookpadindiaઆપણે ગુજરાતી ઓ ગાંઠિયા ખાવા ના જબરા શોખીન .દરેક માં ઘર માં બે ત્રણ જાત ના ગાંઠિયા અચૂક હોય જ .જ્યારે ઝટપટ કઈક શાક બનાવવું હોય તો આ ગાઠીયા આપણો ખૂબ સારો સાથ આપે. Bansi Chotaliya Chavda -
-
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 ગાંઠિયા નું શાક બનાવ્યું છે અમને ખીચડી જોડે બહુ ભાવે તો આજે મે બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
ગાંઠીયા નું ખાટું શાક (Ganthiya Khatu Shak Recipe In Gujarati)
#KS6 જ્યારે શાક માટે કોઈ ઓપ્શન ના હોય ત્યારે ફટાફટ બની જતું આ શાક સ્વાદ મા બહુ સરસ લાગે છે. Vaishali Vora -
-
-
-
-
-
-
-
-
-
ભાવનગરી ગાંઠિયા નું શાક (Bhavnagari Gathiya Shak Recipe In Gujarati
#KS6#post3#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14860526
ટિપ્પણીઓ (4)