પાપડ પૌવાનો ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)

Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792

પાપડ પૌવાનો ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામનાયલોન પૌવા
  2. ૧૦ નંગઅડદના પાપડ
  3. ૧/૨ચમચી હળદર
  4. 1 ચમચી તલ
  5. 5 ચમચીતેલ
  6. ચપટીહિંગ
  7. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પૌવા ને પેલા સેકી લેવા પછી પાપડ ને તળી લેવા કડાઈ માં તેલ મુકવું

  2. 2

    એમાં તલ હીંગ હળદર નાખવા મીઠું નાખવું

  3. 3

    પૌવા નાખવા બરાબર મિક્સ કરી પાપડ ના પીસ કરીને નાખવા

  4. 4

    આ ચેવડો ટેસ્ટ માં સરસ લાગે છે અને એક વાર બનાવી ને ઘણા દિવસ સ્ટોર કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792
પર

Similar Recipes