ઘઉં બાજરી ની રોટલી (Wheat Bajri Rotli Recipe in Gujarati)

Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
3 સર્વિંગ્સ
  1. ૧ કપઘઉં નો લોટ
  2. ૧ કપબાજરી નો લોટ
  3. ૧ કપજુવાર નો લોટ
  4. ૧ ચમચીતેલ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    હવે જરૂર મુજબ પાણી ઉમેરી સરસ કણક બાંધી લો.

  2. 2

    સૌપ્રથમ એક મોટા વાસણમાં જુવાર બાજરી અને ઘઉં નો લોટ લઈ લો.તેમાં મીઠું અને તેલ નાખી મિક્સ કરી લો.

  3. 3

    હવે આ કણક ને ૧૦ મિનિટ ઢાંકી ને રાખી લો. પછી તેમાં થી લુવા બનાવી લો.

  4. 4

    હવે તેમાં થી રોટલી વની ને સેકી લો. પછી તેના પર ઘી લગાવી ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391
પર

ટિપ્પણીઓ

Similar Recipes