બાજરી ઘઉં ના થેપલા(Bajri Wheat Thepla Recipe In Gujarati)

Jasminben parmar @cook_20483252
બાજરી ઘઉં ના થેપલા(Bajri Wheat Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઉપરની સામગ્રી તૈયાર રાખો
- 2
હવે એક બાઉલમાં બાજરાનો લોટ ઘઉંનો લોટ તેમજ ૩ ચમચી તેલ નું મોણ અને ઉપરના બધા મસાલા નાખી મિક્સ કરી દો
- 3
ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખીને થેપલા નો લોટ બાંધી કોરા લોટ ની મદદથી થેપલું વરણી લો
- 4
હવે લોઢીમાં તેલ મૂકી થેપલા ને બંને બાજુ તેલ લગાવી શેકી લો આવી રીતે બીજા થેપલા કરી એક ડીશમાં લો
- 5
અહીં મેં થેપલા ને સર્વિંગ પ્લેટમાં દહીં અને સૂકા ગાજર ના અથાણા સાથે સર્વ કર્યા છે તો તૈયાર છે બાજરી અને ઘઉંના લોટ ના થેપલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઘઉં બાજરાનાં થેપલા (Wheat Bajra Thepla Recipe in Gujarati)
#GA4#week24#bajraGhaubajra na thepla patel dipal -
-
ગાર્લિક બાજરા ના લોટ ના ઢેબરા (Garlic Bajra Flour Dhebra Recipe In Gujarati)
#GA4#Week24#Bajra#Garlic Sejal Kotecha -
-
-
-
ઘઉં બાજરી ના થેપલા (wheat Bajri Thepla Recipe In Gujarati)
#GA4#Week20#cookpad#cookpadindia#cookpadgujarati#January2021Thepla Dhara Lakhataria Parekh -
-
-
-
-
-
લીલા લસણ નો રોટલો ચુરમુ (Green Garlic Rotlo Churmu Recipe in Gujarati)
#GA4#Week24#Garlic#Bajra Aarti Lal -
-
-
-
મેથી ઘઉં બાજરા ના થેપલા
#GA4#Week19 આ શિયાળાની ઠંડી ઋતુમાં ગોધરાના મેથીના થેપલા સાથે દહીં ખાવાની એક અલગ જ મજા આવે છે અમે આજે મેથીના થેપલા બનાવેલ. Komal Batavia -
-
ઘઉં -બાજરી ના લોટ ના લસણવાળા થેપલા (Wheat Garlic Thepla Recipe in Gujarati)
#GA4#week20#Thepla Nisha -
-
-
-
બાજરી ઘઉં ના મસાલા થેપલા (Bajri wheat Thepla Recipe in Gujarati)
#GA4 #week20શિયાળામાં બાજરો અતી ઉતમ ખોરાક છે. ઘરમાં બધાં ને ખુબ ભાવે છે. HEMA OZA -
મેથીની ભાજી અને ઘઉં બાજરી ના થેપલા (Methi Bhaji Wheat Bajri Thepla Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpadgujrati Amita Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14646996
ટિપ્પણીઓ (2)