બાજરી ની રોટલી (Bajri Rotli Recipe In Gujarati)

#cookpadindia
#cookpadgujarati
મિત્રો ,તમને થશે કે બાજરી ના રોટલા ની બદલે રોટલી કેવી રીતે .તો આ રેસિપી થી તમે બાજરી ના લોટ ની આસાની થી વણી ને બનાવી શકાય એવી રોટલી શીખી શકો .ખાસ કરી ને બીગીનર માટે અને જેમને રોટલા ભાવતા નથી ,એ લોકો ને જરૂર પસંદ આવશે અને ઉપયોગી થશે . ખરેખર એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ રોટલી લાગે છે .
બાજરી ની રોટલી (Bajri Rotli Recipe In Gujarati)
#cookpadindia
#cookpadgujarati
મિત્રો ,તમને થશે કે બાજરી ના રોટલા ની બદલે રોટલી કેવી રીતે .તો આ રેસિપી થી તમે બાજરી ના લોટ ની આસાની થી વણી ને બનાવી શકાય એવી રોટલી શીખી શકો .ખાસ કરી ને બીગીનર માટે અને જેમને રોટલા ભાવતા નથી ,એ લોકો ને જરૂર પસંદ આવશે અને ઉપયોગી થશે . ખરેખર એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ રોટલી લાગે છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાજરી ના લોટ ને ચાળી લેવો.
એક તપેલી માં જે બાઉલ થી લોટ નો માપ કર્યો હોય એજ બાઉલ ભરી ને પાણી ઉમેરી ગરમ કરવા મૂકો.તેમાં મીઠું ઉમેરી દો. - 2
હવે પાણી ઉકળે એટલે તેમાં બાજરી નો લોટ ઉમેરી વેલણ થી હલાવો.તેને સરખું મિક્સ કરી ઉતારી લો.
- 3
હવે આ લોટ ને બીજા વાસણ માં કાઢી લો. પાણી કે તેલ વાળો હાથ કરી ને તેને સરખો ભેગો કરી લેવો. તેના પર ભીનું કપડું રાખી દેવું જેથી સુકાય નહિ.
- 4
હવે તેના લુવા કરી સરખો મસળી ને અટામણ લઈ રોટલી વણી લેવી.આ રીતે લોટ એકદમ સોફ્ટ થઈ જાય છે.એટલે આસાની થી રોટલી વણી શકાય છે.
- 5
હવે તેને તાવડી કે તવી માં શેકી લો.ગરમ રોટલી માં ઘી લગાડી સર્વ કરો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#MBR2#Week2બાજરી ના રોટલા પ્રોટિન રીચ અને ન્યુટ્રીશન થી ભરપુર ઇન્ડિયન ફ્લેટબ્રેડ છે.આ રોટલા બહુજ શક્તિવર્ધક છે અને દાળ સાથે વધારે હેલ્થી બનાવે છે. Bina Samir Telivala -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#LB અમારા ઘરમા રોટલા બધા ને ભાવે. કોઈપણ રોટલા આપો જુવાર, મકાઈ, બાજરી આજ મેં બાજરી ના રોટલા બનવિયા. Harsha Gohil -
બાજરા ની રોટી (Bajra Roti Recipe In Gujarati)
#GA4#Week25#rotiબાજરી ગ્લુતન ફ્રી હોય છે ઉપરાંત બાજરી માંથી આપણને કેલ્શિયમ ,મેગ્નેશિયમ, આયન મળે છે તેમજ ડાયટમાં ઘઉંની રોટલી ની જગ્યાએ બાજરીની રોટલી વાપરી શકાય Prerita Shah -
બાજરી નો મસાલા વાળો રોટલો (Bajri Masala Rotlo Recipe in Gujarati)
બાજરી માં કેલ્શિયમ , મેગ્નેશિયમ , મેંગેનીઝ , ફોસ્ફરસ , વિટામિન બી જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણ માં મળી રહે છે. બાજરી ના રોટલા ખાવા થી બોડી ને એનર્જી અને તાકાત મળે છે . બાજરી ના રોટલા નું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ નો ખતરો ઘટે છે . બાજરી ના રોટલા હાર્ટ ના દર્દીઓ ને રાહત અને શક્તિ આપે છે .#GA4#Week24Bajra Rekha Ramchandani -
બાજરી નાં રોટલા(bajri na rotla recipe in Gujarati)
કાઠીયાવાડી બાજરી નાં રોટલા થાબડીયાં કે ટુપીયાં વગર વણી ને બનાવ્યાં છે.ખુબ જ ઝડપ થી અને નાનાં પણ બનાવી શકે છે. Bina Mithani -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)
#GA4#Week24બાજરી થી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે તે શરીર ને તંદુરસ્ત અને સ્ફૂર્તિલું રાખે છે અને બાજરી માં રોટલા બનાવવા પણ ખૂબ સરર છે તે ઘી, ગોળ,લસણ ની ચટણી, આથલા મરચા,અને સલાડ જોડે ખાવાની ખુબજ મજા આવે છે jignasha JaiminBhai Shah -
રાગી ની રોટલી (Ragi Rotli Recipe In Gujarati)
#GA4#Week20#રાગીઆ રીતે આ રોટલી બનાવશો તો વગર મોણ ની પણ એકદમ સોફ્ટ બને છે. જે ઠંડી થાય પછી પણ તમે આરામ થી ખાઈ શકો છો. એક આયર્ન થી ભરપૂર ગ્લુટેન ફ્રી પૌષ્ટિક ધાન્ય છે.એને અલગ અલગ નામ થી ઓળખવા માં આવે છે.અમારા સાઉથ ગુજરાત ના ડાંગ જિલ્લા ના આદિવાસી ઓનું આ સ્ટેપલ ફૂડ છે..ત્યાં આ ધાન ' નાગલી ' ના નામે ઓળખાય છે..હવે તો લોકો એ એને પોતાના રોજિંદા ખોરાક માં એને અલગ અલગ વેરાયટી થી અપનાવી લીધું છે..રાગી ના લોટ માં થી બિસ્કીટ, ખીચા પાપડી, કેક,બ્રેડ, લાડુું,રાબ,શીરો, થેપલા જેવી વિવિધ વાનગી ઓ પણ બનવા માંડી છે. Kunti Naik -
બે પડ વાળી રોટલી (Do Padi Rotli Recipe In Gujarati)
#GA4#Week25બે પડી રોટલી ઊનાળામાં ૨ વસ્તુ મને ખૂબજ ગમે... ૧ રસ..... & બીજી મારી માઁ ના હાથ ની બેપડી રોટલી..... મારી માઁ એ એની Secret Tricks મને આંગળીઓના હાડકા ઉપર વેલણ મારી ને શિખવાડી છે જે હું તમારી સાથે share કરૂં છું..... આ રીતે કરેલી રોટલી એકદમ સોફ્ટ - મોંમાં મૂકતાં ઓગળી જાય એવી થાય છે.... અને લાંબા સમય સુધી Fresh રહે છે... બીજું પાતળી વણશો તો પ્રિન્ટેડ ડીશ ની પ્રીન્ટ રોટલી માં થી દેખાશે... Ketki Dave -
રાગી અને બાજરી ની રોટલી (Raagi Bajri Rotli Recipe In Gujarati)
#NRC#roti & nan recipe challenge#રોટલી & નાન રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
મલ્ટી ગ્રેન લોટ ની રોટલી
#MLઅહી મે બાજરી જુવાર અને મકાઈ ના લોટ નો ઉપયોગકરી ને સોફ્ટ રોટલી બનાવી છે.ખાવા માં પણ બહુ ટેસ્ટી લાગે છે. Sangita Vyas -
પડ વાળી રોટલી
#RB6ઉનાળા ની સીઝન માં રસ અને પડ વાળી રોટલી ખાવા ની મઝા આવે. ઘર માં બધા ની ફેવરીટ Smruti Shah -
કાઠીયાવાડી બાજરી ના રોટલા (Kathiyawadi Bajri Rotla Recipe In Gujarati)
#રોટીસકાઠીયાવાડી બાજરી ના રોટલા grishma mehta -
ચોખા ની રોટલી / પથીરી (Chawal ki Roti / Pathiri Recipe In Gujarati)
#SSR#30mins#cookpad_guj#cookpadindiaચોખા ના લોટ ની રોટલી એકદમ નરમ અને ગ્લુટેન ફ્રી હોય છે જે લગભગ આખા ભારત માં ખવાય છે પરંતુ અલગ અલગ નામ થી ઓળખાય છે. ગુજરાત માં દક્ષિણ ગુજરાત માં વધુ પ્રચલિત છે અને ચોખા ની રોટલી થી ઓળખાય છે. બિહાર અને ઉત્તર ભારત માં ચાવલ કી રોટી થી ઓળખાય છે તો દક્ષિણ ભારત માં કેરળ રાજ્ય ના મલબાર પ્રાંત માં પથીરી થી ઓળખાય છે. બેંગ્લોર અને મૈસુર માં વધુ પ્રખ્યાત એવી અક્કી રોટી પણ ચોખા ના લોટ થી જ બને છે પરંતુ તેમાં શાકભાજી ઉમેરાય છે. Deepa Rupani -
ચોખા ની રોટલી(Rice flour Roti Recipe in Gujarati)
#SSRખુબ જ ઓછી સામગ્રી થી બનતી, સોફ્ટ ચોખા ની રોટલી ખાવા માં ઘઉં ની રોટલી કરતાં એકદમ અલગ જ લાગે છે Pinal Patel -
ઘઉં બાજરી ની રોટલી (Wheat Flour Bajri Rotli Recipe In Gujarati)
#NRC#રોટલી - નાન રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#CWT#cookpadgujarati#cookpadindia#ઓલ ટાઈમ ફેવરિટ કાઠિયાવાડી રેસિપી બાજરી એ પૌષ્ટિક ધાન્ય છે.તે શહેલાઈ થી પચી જાય છે.અને શિયાળા માં બાજરી ના રોટલા ખાવાની ખૂબ જ મઝા આવે છે. Alpa Pandya -
-
ઘઉં બાજરી ની રોટલી (Wheat Bajri Rotli Recipe In Gujarati)
આ રોટલી ગરમ જ સર્વ કરવી. જ્યારે તાવ શરદી હોઇઅથવા શિયાળામાં ગમે તે દેશી શાક સાથે સર્વ કરી શકાય kruti buch -
બાજરી ની રોટલી જૈન (Millet Roti Jain Recipe In Gujarati)
#NRC#ROTI#MILLET#HEALTHY#GLUTEN-FREE#DIET#BAJARA#COOKPADINDIA#COOKPADGUJRATI બાજરી એ ગ્લુટેન ફ્રી હોવાથી તેની સીધેસીધો લોટ બાંધીને પાતળી રોટલી કરી શકાતી નથી, આથી ગરમ પાણીમાં લોટ ઉમેરી તે લોટને ખૂબ મસળીને તેમાંથી રોટલી બનાવવામાં આવે છે. બાજરાની રોટલી એ બાજરાના રોટલા કરતા એકદમ સોફ્ટ હોય છે. પરંતુ તે ઘઉં ની રોટલી કરતાં થોડી જાડી અને બાજરાના રોટલા કરતાં થોડી પતલી એમ હોય છે. ડાયાબિટીસ, થાયરોઈડ, કોલેસ્ટ્રોલ વગેરેના પેશન્ટ છે તેઓ રોજિંદા ખોરાકમાં ઘઉંના બદલે આ બાજરીની રોટલી ખાય તો તેઓ માટે વધુ હિતાવહ છે. આ ઉપરાંત જેવો મેદસ્વિતાથી પીડાય છે તેઓ પણ જુઓ પોતાના રોજિંદા જીવનમાં બાજરીની રોટલી નો ઉપયોગ કરે તો ખૂબ જ ફાયદાકારક નીવડે છે. Shweta Shah -
-
બે પડી રોટલી (Be Padi Rotli Recipe In Gujarati)
#AM4બેપડી રોટલી ખાસ આંબા ના રસ સાથે બવ જ ટેસ્ટી લાગે છે Kinnari Joshi -
બાજરી ની બાટી (Bajri Bati Recipe In Gujarati)
#KRC બાજરી ની સાદી બાટી બનાવી ને કૂકપેડ માં રેસીપી મુકી છે. Krishna Dholakia -
મલ્ટીગ્રેન રોટલી(multigrain roti recipe in Gujarati)
ઘણાં બધાં પ્રકાર નાં લોટ મિક્સ કરી ને બનાવેલી રોટલી ને મલ્ટીગ્રેન રોટલી કહેવામાં આવે છે.તેમાં પાંચ પ્રકાર નાં લોટ મિક્સ કરી ને બનાય છે. જ્યારે પનીર બનાવાય ત્યારે તેનાં પાણી થી લોટ બાંધી ને તેમાંથી રોટલી,પરાઠા,થેપલા,પુરી વગેરે બનાવાં થી તે એકદમ નરમ બને છે અને ખાવાં પણ એકદમ ટેસ્ટી લાગે છે અને સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ઘણી ફાયદાકારક માનવામાં આવે છે. Bina Mithani -
ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
દરેક ગુજરાતી ને બપોર ના ભોજનમાં રોટલી જોઈએ જ, ધરે કે ટીફીન માં રોટલી હોય છે Pinal Patel -
ફૂલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
પહેલા ચૂલા અને સગડી હતા એટલે મહિલા ઓ રોટલો, રોટલી તાવડી માં જ શેકતી..પણ હવે તો ગામડા માં પણ બધા ગેસ પર જ રસોઈ બનાવે છે.ફુલકા રોટલી એટલે રોટલી ને ફુલાવી ને દડા જેવી બનાવી ને શેકવી.જોકે ઝડપ થી કરી શકો તો રોટલી ને ગેસ ઉપરાંત સગડી પર પણ ફુલાવી શકો છે.અહીંયા મે ફૂલકા રોટલી ની રેસિપી આપી છે. Varsha Dave -
જુવાર ની રોટલી (Jowar Rotli Recipe In Gujarati)
જુવારની રોટલી બનાવવી થોડી મુશ્કેલ હોય છે સાધારણ રીતે બધા સહેજ જાડી રોટલા જેવી જુવારની રોટલી બનાવે છે. આજે મેં ખીચું બનાવીને આ રોટલી બનાવી છે જે ઘઉંના લોટ જેટલી જ પતલી થશે. આસાનીથી વણી પણ શકાશે. Hetal Chirag Buch -
-
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#SFR#SJR#આજે શીતલા સાતમ મા શીતલા માતા ને અર્પણ કરવા બાજરી ના લોટ ની કુલેર બનાવી છે્ Saroj Shah -
રોટી (Roti Recipe in Gujarati)
#GA4#Week 25 ઘઉં ના લોટ ની ફુલ્કા રોટલી જે ગુજરાતી ઓ દરરોજસવારે જમવામાં ઉપયોગ કરેછે. Bina Talati -
બાજરી અને મકાઈ ના લોટ ના રોટલા (Bajri Makai Flour Rotla Recipe In Gujarati)
બાજરી અને મકાઈના રોટલા પચવામાં પણ હલકા અને ડાયેટ માટે પણ સારા તો આજે મેં રોટલા બનાવ્યા છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (20)