બાજરા નો લીલા લસણ વાળો રોટલો (Bajra Lila Lasan Valo Rotlo Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૧ વાટકો બાજરા નો લોટ
  2. ૨ ચમચીલીલુ લસણ
  3. ૨ ચમચીદેશી ઘી
  4. ચપટીસિંધાલું
  5. ચપટીસંચળ
  6. ચપટીતીખા પાઉડર
  7. ચપટીહિંગ
  8. ચપટીહળદર
  9. ચપટીધાણા જીરૂ પાઉડર
  10. ચપટીમરચું પાઉડર
  11. ચપટીસરગવા ના પાન નો પાઉડર
  12. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પહેલા કથરોટ માં લોટ લઈ તેમાં બધા મસાલા ઉમેરો.

  2. 2

    પછી તેમાં ઘી ઉમેરી પાણી ઉમેરી અને લોટને ખૂબ જ મસળવો જેથી રોટલો ખૂબ સરસ થાય છે

  3. 3

    પછી તાવડી માં બંને બાજુ સેકી લેવો પછી તેમાં ઘી લગાડી દેવું

  4. 4

    તો તૈયાર છે આપણો બાજરાનો લસણ મસાલા વાળો રોટલો તે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

Similar Recipes