રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 4બાજરી ના રોટલા
  2. 1 ચમચીલસણ ની પેસ્ટ
  3. 1 ચમચીમરચા ની પેસ્ટ
  4. 1/2 ચમચીહળદર
  5. મીઠુ સ્વાદમુજબ
  6. 1 ચમચીખાંડ
  7. 1 ચમચીધાણાજીરુ પાઉડર
  8. રાઈ, જીરુ વઘાર માટે
  9. 3-4 ચમચીતેલ
  10. 3 ચમચીદહીં
  11. પાણી જરૂર મુજબ
  12. 1/2 ચમચીમેથી દાણા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાજરી ના 4 રોટલા લો. એના ટૂકડા કરી લો. તેમાં દહીં જરૂર મુજબ પાણી અને મેથી દાણા ઉમેરો.

  2. 2

    5-10 મિનિટ માટે પલાળી રાખો. હવે એક વાસણ માં તેલ મૂકી રાઈ જીરા નો વઘાર કરો. હળદર હિંગ ઉમેરો.તેમાં રોટલા નુ મિશ્રણ ઉમેરો.તેમાં બધા મસાલા ઉમેરો.

  3. 3

    5 મિનિટ માટે મીડિયમ આંચ પર થવા દો. ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Panky Desai
Panky Desai @panky_desai
પર

Similar Recipes